બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગપાકા કેળા સમારેલા
  2. 1 ગ્લાસદૂધ
  3. 3 ચમચીખાંડ
  4. ice cube
  5. ગાર્નીશિંગ માટે ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બધી જ વસ્તુઓ તૈયાર કરી એક વાસણમાં લઈ બ્લેન્ડરથી મિક્સ કરી લેવું

  2. 2

    સર્વિંગ ગ્લાસ મા કાઢી ડ્રાયફ્રુટ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

Similar Recipes