મોડર્ન ની મેંગો અને ક્રીમ લસ્સી (Modern Mango Cream Lassi Recipe In Gujarati)

Meenaben
Meenaben @cook_25767735
Junagarh

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો દહીં
  2. 1મેંગો ના પીસ કપ
  3. 1 કપમલાઈ
  4. 1/2 કપ ખાંડ
  5. ચપટીમીઠું
  6. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મોળું દહીં લઈ

  2. 2
  3. 3
  4. 4

    તેમાં ખાંડ એડ કરવી

  5. 5

    અને તેમાં મલાઈ પણ એડ કરવું અને સે ચપટી મીઠું પણ એડ કરવું તેને ગ્રાઈન્ડરમાં પીસી લેવું

  6. 6

    અને ઉપર ક્રીમ નથી માં જીરું એડ કરી સર્વ કરવું

  7. 7

    ત્યારબાદ મેંગો લસ્સી મા પાકી કેરીના કપીસ એડ કરવા ત્યારબાદ તેમાં ખાંડ કરવી

  8. 8

    અને મલાઈ પણ એડ કરવી આપણી મેંગો લસ્સી સર્વ કરવી

  9. 9
  10. 10
  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meenaben
Meenaben @cook_25767735
પર
Junagarh

Similar Recipes