રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૨ કપવીહપીડ ક્રીમ
  2. ૨ કપમેંગો પલ્પ
  3. ૧ કપ આઈસીંગ ખાંડ
  4. ૨ નંગ મેંગો પીસ કરેલા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    હવે વીહપીડ ક્રીમ મા આઈસીંગ ખાંડ મેંગો પલ્પ મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે પછી બીટ કરી લો

  3. 3

    હવે ડેઝર્ટ કપ મા અસંબલ કરી લો તમે જોઈ શકો છો આ રીતે
    પછી તેને સર્વ કરો

  4. 4

    મેંગો ક્રીમ ડેઝર્ટ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes