પોપ કોર્ન (Popcorn Recipe In Gujarati)

Manshi Kansara
Manshi Kansara @cook_26942110
શેર કરો

ઘટકો

18 થી 15 મીનીટ
  1. 1વાટકો કાચી મકાઈ
  2. 1ચમચી,હળદર,તેલ બે પાવરા,મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

18 થી 15 મીનીટ
  1. 1

    એક કૂકર લો તે માં બે પવારાં તેલ મૂકો.થોડું તેલ થય જાય એટલે તેમાં હળદર,મીઠું,નાખી ને કાચી મકાઈ નાખી દયો

  2. 2

    ત્યાર બાદ 10મિનિટ કૂકર ઢાંકી ને રાખી દયો તો રેડી છે ગરમ ગરમ છોકરાવ માટે બેબી મકાઈ પોપકોર્ન😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manshi Kansara
Manshi Kansara @cook_26942110
પર

Similar Recipes