દૂધીનાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ચાળી લો અને દૂધીને ખમણી લો.
- 2
હવે લોટમાં બધાં જ મસાલા અને તેલ ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં દહીં અને દૂધી ઉમેરી નરમ કણક બાંધી લો.
- 4
થોડીવાર તેને ઢાંકીને રાખી દો.ત્યારબાદ તેને થોડું તેલ લઈ ફૂણળી લ્યો.
- 5
હવે તેનો લૂવો લઇ અટામણમાં લપેટી ગોળ થેપલાં વણી લો.
- 6
તેને મધ્યમ તાપે લોઢી પર શેકી ઘી અથવા તેલ વડે ચોડવી લ્યો.
- 7
ગરમાગરમ થેપલા તૈયાર છે.તેને ચા સાથે કે શાક સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 આપણા ગુજરાતીની ઓળખ એટલે સાંજના ભોજનમાં થેપલા હોય અને સવારે નાસ્તામાં પણ થેપલાં હોય. Nila Mehta -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
બાજરાના આચારી થેપલા (Bajra na aachari thepla recipe in gujarati)
#GA4#Week20#thepla#cookpadindia#cookpadgujarati Monali Dattani -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB તાસીર મા ઠંડી એવી ગુણો થી ભરપૂર દૂધી અને મલ્ટીગે્ન લોટમા થી બનતી ગુજરાતીઓની ઓળખ સમી વાનગી Rinku Patel -
-
-
લેયર્સ મેથી થેપલા (layer Methi Thepla Recipe in Gujarati)
#GA4 #week20 #leyarmethithepla #post20 #thepla Shilpa's kitchen Recipes -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14499060
ટિપ્પણીઓ (10)