આલુ કોર્ન ટીકકી રોલ (Aloo Corn Tikki Roll Recipe In Gujarati)

આલુ કોર્ન ટીકકી રોલ (Aloo Corn Tikki Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોલ રેડી કરવા માટે સામગ્રી***
- 2
સૌ પ્રથમ રોલ રેડી કરવા માટે નો ક્ણીક બાંધો __ એક બાઉલમાં 200ગ્રામ મેંદા નો લોટ ચારી ને તેમાં 2થી 3ચમચી તેલ,સ્વાદ અનુસાર 2અને જરુર મુજબ પાણી નાખી ક્ણીક બાંધો.
- 3
ક્ણીક ચીકણી અને સ્મુથ બાંધો. તેલ થી ટીપી 10મીનીટ સુધી તેને ભીનાં કપડાં થી કવર કરો. ત્યાર બાદ તેની પાતળી રોટલી વણી તવા પર ઘીની મદદથી બને બાજુ સેકી લેવાં.
- 4
હવે આપણા સેકેલ રોટલી રેડી છે.
- 5
આલુ કોર્ન તિકકી માટેની સામગ્રી ***
- 6
એક પેન માં 2થી 3ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી ગોલ્ડન રંગ થઇ જાય ત્યારે તેમા કેબેજ, કેપ્સીકમ,લીલી ડુંગળી,લસણ અદ્ર્ક અને મરચાં ની પેસ્ટ નાંખવી અને 2મિનીટ સાંતડવી.
- 7
પેસ્ટ રોસ્ટ કર્યા પછી તેમાં બાફેલા સ્વીટ કોર્ન અને બટાકા સ્મેચ કરી તેમાં મિક્સ કરો.ઉપરથી કોથમીર મિક્સ કરો.મિશ્રણ તૈયાર કરો.
- 8
બધા વેજી મિક્સ કર્યા બાદ મસાલા મિક્સ કરી 1મિનિટ કવર કરી સેટ થવા દો ગેસ બંધ કરી દો. રેડી છે આલુ કોર્ન તિકકી મસાલો.
- 9
રેડી કરેલ રોટલી લો તેના પર આલુ કોર્ન તિકકીનું સ્ટફીગ મુકો તેનાં પર ટોમેટો કેચઅપ મુકો,ચીઝ પાથરો અને પેરી પેરી મસાલો ઉપરથી એડ કરી રોલ વાળો. ફરીથી રોલ ને તવા પર ઘીમાં બધી બાજુએથી રોસ્ટ 1મીનીટ માટે કરવાં જેથી રોલ કુરકુરિત થશે.
- 10
રેડી થઇ ગયા છે આપણા આલુ કોર્ન તિકકી રોલ ઉપરથી ગાર્નિશ કરો કોથમીર અને કોર્નથી. સર્વ કરો ગરમા ગરમ રોલ ટોમેટો કેચઅપ,ગ્રીન ચટણી અથવા મેયોનિઝ સાથે 😋😋
- 11
પ્લેટિન્ગ કરો.😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજી પાપડ રોલ (Veggie Papad Roll Recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD (પાપડ)#Veggie PAPAD ROLL (વેજી પાપડ રોલ)😋😋😋 Vaishali Thaker -
મેકિસકન પિઝા (Mexican Pizaa Recipe in Gujarati)
પિઝા નાના મોટા દરેકની પ્રિય વાનગી છે. પિઝા બનાવવાની રીત અલગ અલગ પ્રકારની હોય છે. એમાથી આજે મેં મેકિસકન પિઝા રેડી કરેલ છે..😋😋#GA4#Week21#મેકિસકન#મેકિસકન પિઝા 😋😋 Vaishali Thaker -
વેજ ક્લીયર સુપ (Veg Clear Soup Recipe In Gujarati)
#GA4#Week20#સુપ(SOUP)#વેજ ક્લીયર સુપ(VEG CLEAR SOUP TASTY WITH HEALTHY)😋😋🥣🥗વેજ ક્લીયર સુપ (Veg Clear Soup)🥣🥣🥣🥗😋😋Tasty With Healthy 😋 Vaishali Thaker -
વેજ. બ્રેડ આમલેટ (Veg. Bread Omelette Recipe In Gujarati)
#GA4#Week26#BREAD#VEG.BREAD OMELETTE#વેજ. બ્રેડ આમલેટ 😋😋 Vaishali Thaker -
-
વેજ આલું ટિક્કિ બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#Veg aloo tikki bargar Shruti Unadkat -
આલુ બીટરુટ ટીકકી બર્ગર (Aloo Beetroot Tikki Burger Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#SRJ Sneha Patel -
-
-
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
મનચાઉં સૂપ (Manchown Soup Recipe In Gujarati)
#KS2#MANCHOW SOUP 😋😋🥣🥣#મનચાઉં સૂપ 😋😋🥣#Cookpadgujrati#Cookpadindia Vaishali Thaker -
ચીઝ કોર્ન લોલીપોપ (cheese corn lolipop recipe in gujarati)
#GA4 #Week8 #Sweet corn... મારી daughter ને starter, pakoda, એવી દરેક items બહુ જ ભાવે છે એટલે આજે કોર્ન થી બનતું one bite starter બનાવ્યું છે... hope u like it Vidhi Mehul Shah -
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker -
મખાના ભેળ(Makhana Bhel Recipe in Gujarati)
#GA4#week13#Makhana પરફેક્ટ હેલ્ધી ઈન્ડીયન સ્નેક ટુ ટેન્ટાલાઇઝ યોર ટેસ્ટ બડ્સ😋😋😋..... Bhumi Patel -
-
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#Week10#soup હેલ્ધી,ડિલિશીયસ એન ક્રીમી પાલક સુપ😋😋😋 વીથ રીચ સોર્સ ઓફ આયૅન..... Bhumi Patel -
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
બેબી કોર્ન પાલક સબ્જી (Baby Corn Palak Sabji Recipe in Gujarati)
#GA4#week20#baby corn#cookpadindia Kajal Mankad Gandhi -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
-
-
-
-
-
-
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (16)