વેજી. સેન્ડવીચ (Veggie Sandwich Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને સમારી લો. હવે એક બ્રેડ ઉપર બટર લગાડો. પછી તેના ઉપર ગ્રીન ચટણી લગાડો.
- 2
હવે શાકભાજીમાં થોડો ચાટ મસાલો, મીઠું મરચું મરી નો ભૂકો નાખી બરાબર રીતે મિક્સ કરો. હવે બ્રેડ પર લગાડેલી બટર ની સ્લીડ ઉપર આ શાકભાજી મૂકો.
- 3
હવે તેના ઉપર ચીઝ મૂકો. પછી બીજી બ્રેડ બટર અને ગ્રીન ચટણી લગાડી સેન્ડવિચને બંધ કરો. હોય ટોસ્ટરમાં થોડું તેલ ગ્રીસ કરી સેન્ડવિચને મૂકી દો. ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દો.
- 4
હવે આ ગરમ સેન્ડવિચને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
-
-
પિન વ્હીલ સેન્ડવીચ(pin wheel Sandwich recipe in Gujarati)
#GA4#week3#sandwitch સેન્ડવીચ નું નનમ લેતા જ બધા ના મો4 માં પાણી આવે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું એઆડત ને લઈ મેં ન્યૂ સેન્ડવીચ ટ્રાય કરી. Lekha Vayeda -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
-
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
તવા સેન્ડવીચ (Tava Sandwich Recipe In Gujarati)
#NSDઆ આપણી દેસી સ્ટાઈલ ની સેન્ડવીચ છે , જેને લીલા લસણ ધાણા ની ચટણી સાથે બનાવવામાં આવે છે. Nilam patel -
-
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SF પુડલા સેંડવીચ (બોમ્બે સ્ટ્રીટ ફુડસ) Sneha Patel -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndiaઅમદાવાદ માણેકચોક સ્ટાઈલ ઘૂઘરા સેન્ડવીચ Rajvi Bhalodi -
-
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14772677
ટિપ્પણીઓ (13)