સંભાર (Sambhar Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

સંભાર (Sambhar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 1 વાટકીતુવેરદાળ
  2. 2સરગવાની શીંગ
  3. 1દૂધી નો કટકો
  4. 1રીંગણ
  5. 2ટામેટાં
  6. 1આદુ નો ટુકડો
  7. 1લીલું મરચું
  8. 1કેપ્સિકમ
  9. 1લીંબુ
  10. ચપટીહળદર
  11. 1 ચમચીસંભાર મસાલો
  12. 1 ચમચીગરમ મસાલો
  13. સ્વાદ મુજબ મીઠું
  14. વઘાર માટે:-
  15. 2સૂકાં લાલ મરચાં
  16. ચપટીરાઈ
  17. ચપટીજીરું
  18. ચપટીહિંગ
  19. 1/2 ચમચી મેથી નો મસાલો
  20. વઘાર માટે 2 થી 3 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ તુવેરદાળ ને ધોઈ ને 10 મિનિટ પલાળી રાખવી શાકભાજી ધોઈ ને ટુકડા કરવા

  2. 2

    ત્યારબાદ દાળ ને બાફી લેવી શાકભાજી બાફી લેવા

  3. 3

    દાળ માં હળદર મીઠું નાખી થોડીવાર ઉકાળવી તેમાં બાફેલાં શાકભાજી નાખવાં

  4. 4

    ડુંગળી આદું મરચાં ની પેસ્ટ બનાવવી

  5. 5

    ત્યારબાદ લાલમરચું લીમડો અને આદું મરચાં ની પેસ્ટ સાંતળી ને વઘાર કરવો

  6. 6

    લીંબુ અને થોડો અથાણાં સંભાર નાખવો

  7. 7

    સંભાર ને ઈડલી ચટણી સાથે સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes