રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ છોલી ને કૂકર મા બાફવા મૂકવી.
- 2
બરાબર બફાઈ જાય એટલે ગોટલા કાઢી જરૂર મુજબ ગોળ મીઠું સરળ અને વાટેલુ જીરુ નાખી ક્રશ કરી જોઈતું પાણી ઉમેરી બોટલ મા ભરી દેવુ.
- 3
ગરમી મા પીવા માટે એક સારા મા સારુ જ્યુસ છે
- 4
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#MDCમારી મમ્મી બહુજ સરસ આમપન્નો/બાફલો બનાવતા.ઉનાળાની ગરમીમાં બધા ના ઘરે પીવાતો ઠંડો ઠંડો કેરી નો બાફલો કે આમ પન્નો , વેકેશન માં ફ્રેન્ડ ને ત્યાં થી કે લાઈબ્રેરી માં થી વાર્તા ની ચોપડી લઈ ને આવું ઘરે કે તરતજ મમ્મી આમપન્નો / બાફલો હાથમાં પકડાવતી અને કહેતી કે ગરમી બહુ છે , પહેલા નિરાંતે બેસી ને પી લે. શું એ દિવસો હતા.હવે મમ્મી નથી પણ એની એક એક વસ્તુ યાદ આવે છે, ખાસ કરી ને એની સ્પેશયલ વાનગી.આમ પન્ના કે બાફલો એમાં ની એક છે. Bina Samir Telivala -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
કેમ છો બધા મઝા માઆ આમ પન્ના શોધતા મને 5 day થયા કે ગુજરાતી માં શુ કેવાય આજે ખબર પડી કે મારા મમ્મી સાસુ અને ઘર ના ઘરડા કેરી નો બફલો બનાવતા તે બોલો ઘર ની જ વાનગી પણ કેવુ હશે આજે છેલ્લે મે બનાવી લીઘોઆમ પન્ના k બાફલો#EB# post 2 Khushbu Barot -
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ઉનાળો આવી ગયો કાચી કેરી નોબાફલો બનાવી પીવાથી લુ ઓછી લાગે ગરમી માં ઘર ની બહાર નીકળતી વખતે બાફલો શરીર નું પાણી નું પ્રમાણ જાળવી રાખે છે. તેને ફુદીનો, કેસર નાખી બનાવી શકાય Bina Talati -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #week2Ranveer Brar style આમ પન્ના. પૃથ્વી પર નું અમૃત એટલે કેરી. આમ તો આમ પન્ના એ ઉત્તર ભારતની ટ્રેડીશનલ રેસીપી છે. Payal Bhaliya -
-
-
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB#week2 મિત્રો આજે હુ તમારી સાથે કેરી ની સીઝન જાય પછી પણ આમ પન્ના નો સ્વાદ માણી શકીએ તેવી રેસીપી શેર કરવા જઇ રહી છું Hemali Rindani -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBઉનાળા માં કેરી નો પન્નો બધા ને ફાયદાકારક હોય છે. જે આપણને ઠંડક પ્રદાન કરે છે. આપણને લૂ થી બચાવે છે. પેટ ને ઠંડક કરે છે. Asha Galiyal -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB week2 આમ પન્નાને બાફ્લા થી પણ ઓળખવામાં આવે છે. તે દરેક રીતે ફાયદાકારક છે તેમાં વપરાતી વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળો એટલે કેરીની સીઝન જેમાં પાકી અને કાચી કેરી નો સમાવેશ થાય છે.ઉનાળામાં લૂથી બચવા અને પેટમાં ઠંડક સુધીનું કામ કરે છે.ફાયદા : 35 સફરજન,18 કેળા,9 લીંબુ અને 3 સંતરા જેટલા વિટામિન સી હોય છે. તેમાં રહેલા પોષક તત્વોથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તેનાથી શરીરમાં રહેલી પાણીની અછત દૂર થાય છે. રોગમાં ફાયદા : એસીડીટી માં, રોગ પ્રતિકારક શક્તિ ક્ષમતા વધારે છે, વિટામિન સી,લૂથી બચવા માટે, અળાઈ દૂર કરે છે, શરીરને ઠંડક આપે છે. દરેક વસ્તુમાં રહેલા પોષક તત્વો,: વરિયાળી : કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયરન,વિટામિન એ, ઈ અને બી છે. કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે, આંખોની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે, મોઢાની દુર્ગંધ દૂર કરે છે,આંખો માટે ફાયદાકારક છે,પેટ માટે ગળાની ખરાશ, અનિંદ્રાનો રોગ, પેશાબમાં બળતરા, ઉલટી માટે લાભદાયક છે. ગોળ : ગોળ સ્વાસ્થ્ય માટે ખજાનો રૂપ છે.તેમાં કેલ્શિયમ, આયરન અને એનર્જી લેવલ બરાબર કરે છે. તે શરદી-ખાંસીમાં મદદરૂપ થાય છે. ગોળ અને વરિયાળી થી માસિક ધર્મ નિયમિત થાય છે. મરી : મરી કમજોરી દૂર કરે છે, તે આંખો માટે લાભદાયક છે, પેટના દુખાવામાં પણ ખૂબ જ રાહત આપે છે કે ઔષધીય ગુણોથી ભરપૂર છે તેમાં વિટામિન સી છે તે ઊલટી બંધ કરવામાં પણ મદદરૂપ થાય છે. Varsha Monani -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2ઉનાળો એટલે કેરીની મોસમ. પાકી કેરી નો રસ અને બીજી અનેક રેસિપીઝ ખાવાની મજા આવે તો કાચી કેરી માં થી પણ વિવિધ અથાણાં, છૂંદો સરસ બને છે. અહીં મેં કાચી કેરી માં થી પન્ના બનાવ્યું છે જે ગરમી માં ઠંડક આપતું પીણું છે. બહુ જ ઓછી સામગ્રી થી બનતું આરોગ્યપ્રદ પીણું છે. Jyoti Joshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBકેરીનો બાફલો એ ઉનાળામાં ઠંડક આપે છે. Generally આમ પન્ના ખાંડનો ઉપયોગ કરીને બનાવાય છે પણ મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે જે ખુબ હેલ્ધી છે. Unnati Desai -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpad#cookpadgujrati#cookpadindia#week2#aampannaકાચી કેરી વિટામિન 'C' સાથે ઉનાળામાં ઠંડક આપે છે. ઉનાળામાં લૂ લાગે છે એટલે કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ આપે છે. આમાં ગોળ ખાંડ બંને વાપરી શકાય છે. પણ ડાયાબિટીસ ના હિસાબે ગોળ નાખવો હિતાવહ છે. Priyanka Chirayu Oza -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ગરમી માં લૂ ન લાગે તેના માટે ગુણકારી ગણાય એવું પીણું એટલે આમ પન્ના.#EB#Week2 Dipika Suthar -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ઉનાળા મા મળતી કાચી કરી નો પણો તડકાં મા લુ થી બચાવે છે.. તેમજ આ પણો બનાવામાં પણ ખુબજ સહેલો છે..કાચી કેરી મા પુષ્કળ પ્રમાણ મા વિટામિન સી ની માત્ર હોય છે.... ચોક્કસ થી ટ્રાય કરજો.#EB#week2આમ પન્ના Taru Makhecha -
-
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14778454
ટિપ્પણીઓ (2)