લઝાનીયા (Lasagna Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 6 બ્રેડ ની કિનારી કાપી નાખો પછી એ બ્રેડ ને વેલને થઈ વણી નાખો એક પેન માં બટર નાખી બધી બ્રેડ ને આછી આછી શેકી લો. પછી રેડ સાલસા સોસ બનાવા 4 મોટા ટામેટાં બોઈલ્ડ કરો ને પછી તેને ઠારી તેની છાલ કાઢી ટામેટાં ને કર્સ કરી એક પેન માં બટર નાખી જીજર ગાર્લીક. પેસ્ટ નાખી
- 2
ટામેટાં ની પૂરી નાખી સાંતળવી તેમાં રેડ ચીલી સ્પાઈસી નાખી ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી સેમી થીક કરવો તેને ઉતારી બીજા પેન માં સરખું બટર નાખી ચપટી મેંદો નાખી ગાથા ન પડે એમ સેકવો ને પછી તેમાં દૂધ નાખવું સ્વાદ પ્રમાણે સોલ્ટ ઓરેગાનો ચીલી પ્લેક્સ મરી નો ભૂકો
- 3
નાખી ઉતારી લેવું પછી એક પણ લઈ તેમાં જીજર ગાર્લીક પેસ્ટ નાખી ડુંગળી નાખી સાંતળવું પછી તેમાં veg 3 બેલ પેપર કોર્ન
- 4
વિ. નાખવું ઉપર થોડો ટામેટાં સોસ નખવો મરચું સોલ્ટ નાખી થોડું રાખી ઉતારી લેવા veg ને ક્રન્ચી રાખવા
- 5
હવે એક નોન સ્ટીક પેન માં બટર લગાડી તેમાં પેલા રેડ સોસ ઉપર વ્હાઇટ શોસ ની પર બે બ્રેડ બાજુ માં ગઠવો એની પર પાછો રેડ સોસ વ્હાઇટ સોસ બનાવેલા veg. નું લહેર ને બન્ને ટાઈપ ના ચીઝ નું લહેર કરવું ફરી બે બ્રેડ બાજુ માં ગોઠવી પાછું રિપીટ ને છલ્લે બ્રેડ પર સરખુ ચીઝ નાખી પેન ને સાવ ધીમે તાપે થવા દેવું પછી 10 પંદર મિનિટ જોવું નીચે થઈ કરસપી જેવું લાગે ને ચીઝ મેલ્ટ થઈ જાય એટલે સર્વ કરવું
Similar Recipes
-
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
-
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
-
લઝાનીયા(Lasagna recipe in gujarati)
#GA4#week5#Italianલઝાગના એ વિશાળ, સપાટ પાસ્તાનો એક પ્રકાર છે, સંભવત past પાસ્તાના સૌથી જૂના પ્રકારોમાંનો એક. લાસગ્ના એ ઇટાલિયન વાનગી છે જે પાતળા ફ્લેટ પાસ્તાના સ્ટેક્ડ સ્તરોથી બનેલી છે જે શાકભાજી, પનીર અને સીઝનીંગ અને લસણ, ઓરેગાનો અને તુલસીનો છોડ જેવા મસાલા સાથે ભરે છે. ..ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને નાના થી મોટા દરેક ને ભાવે એવું ...તો આપને માટે સેહલયથી બનાવી શકાય એવી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
વ્હાઈટ ચીઝી સોસ (White Cheesy Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
-
-
-
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી. Rinku Patel -
-
-
વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
# GA4#week3# Sandwich આ એક ઇટાલિયન બ્રેડ છે.તેમાં મેં વેજીટેબલ્સ અને હર્બસ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવાય છે.પેસ્તો સોસ પણ વાપરી શકાય છે અને ગ્રીલ કરી ને ખવાય છે એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગી આવી જાઓ Alpa Pandya -
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
ચિઝ બેલપેપર રિસોટો( Cheese Bellpepper Risotto recipe in Gujarati
#GA4 #Week4#બેલપેપર#ચિઝી_બેલપેપર_રિસોટોરિસોટો એ એક ઈટાલિયન ડીશ છે. જેમાં મુખ્ય ઘટક તરીકે ચોખા નો ઉપયોગ થાય છે. રિસોટો માટે ના ચોખા પણ સ્પેશિફાયડ આવે છે જે આર્બોરીયો ચોખા તરીકે ઓળખાય છે. પણ તે આપડે અહીં સરળતાથી મળવા મુશ્કેલ છે. તો રિસોટો આપણે કોઈ પણ ચોખા નો ઉપયોગ કરીને બનાવી શકીએ. રિસોટો ઘણી પ્રકાર ના હોય છે. મતલબ તમે તેમાં તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુ સબ્જી એડ કરીને રેડી કરી શકો છો.મેં આજે કલર કેપ્સિકમ નો ઉપયોગ કરીને રિસોટો ડીશ રેડી કરી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
-
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
-
ગ્રીલ્ડ પનીર ટીક્કા (Grilled Paneer Tikka Recipe in Gujarati)
#Grilled veg.paneer#GA4#week15 Hetal Poonjani -
-
મેક્સિકન લઝાનીયા (Mexican Lasagna Recipe in Gujarati)
#GA4#week4#post4#baked#મેક્સિકન_લઝાનીયા ( Mexican Lasagna Recipe in Gujarati ) આ મેક્સિકન લઝાનિયા એ એક પિત્ઝા નું version કહી શકાય. કારણ કે એનો ટેસ્ટ એકદમ પિત્ઝા જેવો જ લાગે છે. બસ આ લઝાનીયાં માં મેંદા ના લોટ ની બેઝ બનાવી ને એક પર એક લેયર બનાવી ને બનવાનું હોય છે. એમાં મેરીનારા સોસ, વ્હાઈટ સોસ ને મોઝરેલા ચીઝ ના લીધે આનું texture એકદમ ચીઝી લાગે છે. એમાં પણ આ તો મારા બાળકો નું ફેવરિટ ડિશ બની ગઈ. મે આ મેક્સિકન લઝાનિયાં પહેલી વાર જ બનાવ્યા. પરંતુ ધાર્યા કરતાં પણ બવ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
-
-
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)