કોકમ નું શરબત..!!!

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

ગરમી ની સીઝન મા જરુરી શરબત.

શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૭ થી ૧૦ કોકમ
  2. ૨ ચમચી જીરુ
  3. ૫ ચમચી પાસા સાકર
  4. મીઠુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    મોટા વાડકા મા કોકમ જીરુ ને સાકર નાંખી ને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ને રાખો. આખી રાત તેને પલાડી ને રાખો.

  2. 2

    સવારે બરાબર હાથ થી મીકસ કરીને ગાળીલો.
    હવે જે પલપ નીકળે તેમાં પાણી અથવા સોડા મીકસ કરીને બરફ મીકસ કરી ને પીરસો. ફુદીનો કે તુલસી એડકરો.

  3. 3

    ગરમી મા આ ખુબ જરુરી પીણું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes