જુવાર ઢોસા (Jowar Dosa recipe in Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 1 કપજુવાર નો લોટ
  2. 1ડુંગળી ઝીણી સમારેલી
  3. 1/2 ચમચીઅજમો
  4. 1/2 ચમચીજીરું
  5. જરૂર મુજબ પાણી
  6. જરૂર મુજબ મીઠું
  7. તેલ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક બાઉલમાં જુવારનો લોટ,અજમો,મીઠું,જીરું નાખી મિક્સ કરવું

  2. 2

    સમારેલી ડુંગળી અને કોથમીર નાખી ખીરું બનાવવું

  3. 3

    જરૂર મુજબ પાણી રેડી ખીરું ઢીલુ કરવું

  4. 4

    તવી પર તેલ રેડી ખીરું પાથરવું બે બાજુ શેકી લેવું

  5. 5

    ગરમ ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes