જુવાર બાજરી ના તીખા મસાલા રોટલા (Jowar Bajari Masala Rotla Recipe In Gujarati)

Rekha Kotak
Rekha Kotak @cook_26094588
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીજુવાર નો લોટ
  2. 1/2 વાટકીબાજરી નો લોટ
  3. 1 નાની વાટકીમેથી
  4. 1/2 કપદહીં
  5. 3 ટે સ્પૂનલાલ મરચું
  6. 1 ટે સ્પૂનહળદર
  7. સ્વદાનુસારમીઠું
  8. 2 ટે સ્પૂનતેલ મોળ માટે
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બંને લોટ લઈ તેની અંદર મેથી અને બધા મસાલા ઉમેરો.

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    હવે એક તવી લઈ તેને ગરમ કરવા મૂકો. લોટ ને હાથ માં લઇ રોટલો બનાવી લો. હવે તેને તવી પર મૂકી એક સાઇડ થઈ જાય પછી બીજી સાઈડ ફેરવી તેલ લગાવો. બંને સાઇડ સરખા ચોળવી લો.

  4. 4

    તો તૈયાર છે શિયાળા માં ભાવતા ગરમા ગરમ રોટલા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Kotak
Rekha Kotak @cook_26094588
પર

ટિપ્પણીઓ

Similar Recipes