ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ લો પછી તેને થોડી થોડી ઉપર થી છોલો.પછી છીણી વડે છીણી લો
- 2
પેન માં ઘી ગરમ કરી તેમાં છીણ ઉમેરી સતાડી લો
- 3
તેનો કલર બદલાય અને ઓસ્વાય જાય એટલે તેમાં મોરસ ને મીક્ષ કરો પછી તેમાં માવો મિક્ષ કરી હલાવતા રહો તેનું પાણી બળે ત્ય સુધી હલાવતા રહેવું
- 4
પછી કન્ટેનર ને ઘી વડે ગ્રીસ કરી તેમાં હલવો ઠારી દો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#week3#રેડગાજરનો હલવો એક પરંપરાગત મીઠાઈ છે જે ઘરે આસાનીથી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ એવી આ વાનગી લગભગ બધા ના ઘરે બનતી હોય છે ગાજરનો હલવો હેલ્ધી food પણ ગણી શકાય


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો .


ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે.


ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો...


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગાજર મા વિટામિન ભરપૂર માત્રામાં મળી રહે છે. સૂકોમેવો પણ નાખી શકાય છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ની કેક હલવો


ગાજર નો હલવો ગાજર શેપમાં (Gajar Halwa In Gajar Shape Recipe In Gujarati)
ગાજર નો હલવો ગાજર શેપ માં#Rainbow#RC3 #Red#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ગાજર #હલવો #ગાજરશેપ #ગાજરનોહલવોગાજર શેપ ગાજર હલવોશિયાળામાં ખાસ લાલ મીઠાં ગાજર મળતાં હોય છે..ગાજર નો હલવો બધાં ને જ ભાવે છે..ગાજર નાં હલવા ને મેં મૂળ કુદરતી ગાજર નાં શેપ માં સર્વ કરવા નો પ્રયાસ કર્યો છે.. તમને મારી રેસીપી ગમી હોય તો જરૂર થી જણાવશો..


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર હલવો શિયાળા ની સિઝન માં બનતું હોય છે. ગાજર માં વિટામિન એ, સારી માત્રા માં હોય છે. વિટામિન એ આંખ ,અને સ્કીન માટે ફાયદાકારક હોય છે. તેથી હું શિયાળા માં ગાજર માંથી બનતી વાનગી બનાવું છું. અને ગાજર હલવો અમારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું.


ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄


લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે.


ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે.


ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે.


ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#PG આ સિઝન મા ગરમાગરમ ગાજર નો હલવો કોને ન ભાવે. અમારા ધર મા બધા ને ભાવે..


ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે...


બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે.


ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA


ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#GA4#week3ગાજર નો હલવો મારો ફેવરીટ છે તેથી આજે મે મારી ફેવરીટ આઈટમ બનાવી છે


ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
જોયને ખાવા નુ મન થાય તેવો ગાજર નો હલવો


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_વસાણા#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #વીન્ટર_ડેઝર્ટ #હેલ્ધી#ગાજરહલવો #ડ્રાયફ્રૂટ્સ #શિયાળુ_હલવો #પૌષ્ટિક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને લીલાછમ શાકભાજી માર્કેટ માં દેખાવા લાગે. ઠેરઠેર લીલા વટાણા, લીલવા, અને તાજા લાલ લાલ ગાજર નાં ઢગલા હોય , જોઈને મનમાં એક જ વિચાર આવે..ગાજર નો હલવો.. તો આવો મેં ડ્રાયફ્રૂટ્સ ગાજર નો હલવો બનાવ્યો છે, તેનો સ્વાદ માણવા.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810433
ટિપ્પણીઓ