ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#RC3
#Cookpadindia
#Cookpadgujarati
શિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો...
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3
#Cookpadindia
#Cookpadgujarati
શિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ ગાજરને સારી રીતે ધોઈને મોટા વાસણમાં છીણી લેવા. હવે તેને ફુલ ફલૅમ પર હલાવતા રહેવું. ગાજર તેના પાણી માં જ કૂક કરી લેવા. જો વાસણમાં ચોંટે તો 1/2 કપ જેટલું પાણી એડ કરવું. હવે ફલૅમ મિડીયમ કરી ગાજરને પૂરેપૂરા કૂક કરવા. (જો ગાજરનુ બધું પાણી નહીં બળે તો સર્વ કરતી વખતે પાણી નીકળે) ગાજર કૂક થઈ જાય એટલે તેમાં દૂધ એડ કરવું.
- 3
ગાજર કૂક થાય એ દરમિયાન માવો છીણી લેવું. હવે છીણેલો મોળો માવો ગાજરના છીણમાં એડ કરવું. સારી રીતે મિક્સ કરવું. માવાને પણ ગાજર સાથે કૂક કરવુ. માવો અને ગાજર એકરસ થઈ જાય અને માવામાથી ઘી છુટું પડે એટલે ખાંડ એડ કરવી. આ બધી પ્રોસેસ ગેસની ફલૅમ મીડિયમ રાખી કરવી અને સતત હલાવતા રહેવું.
- 4
ખાંડનું બધું પાણી બળી જાય એટલે તેમા સમારેલા કાજુ, બદામ અને કિશમિશ એડ કરવી. હવે ઘી એડ કરી રોઝ એસેન્સ એડ કરવું.
- 5
હવે એક મોટી થાળી અથવા ચોકીને ઘીથી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ એકસરખું પાથરવું. ઉપર બદામ અને પિસ્તા ની કતરણ સ્પ્રિંકલ કરવા. અને 5-6 કલાક ઠંડું થવા દેવું.
- 6
ત્યારબાદ એકસરખા પીસ મા કટ કરી લેવા. 6-7 દિવસ સુધી ફ્રીજ માં સરસ રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજરનો હલવો બધાને ખૂબ ભાવે છે સિઝનમાં આપણે અવાર નવાર હલવો બનાવીએ છીએ.. આજે મેં કુકરમાં ખૂબ જલદીથી બની જાય તે રીતે હલવો બનાવ્યું છે કે જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો Hetal Chirag Buch -
ગાજરનો હલવો
#શિયાળા#શિયાળામાં ગાજર બહુ જ મળે છે અને શિયાળામાં લોકો ગાજરનો હલવો, અથાણા, શાક વગેરે પણ બનાવે છે .ગાજરનો હલવો માવો ઉમેરી પણ બનાવવામાં આવે છે, પણ આ ગાજરનો હલવા દૂધથી જ બનાવ્યું છે Harsha Israni -
ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
#Winter_specialશિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadgujarati#cookpadindiaગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી તેમજ શિયાળામાં ગાજર પણ સારા મળે છે અને આ ઠંડીની સિઝનમાં વધુ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકાય છે.બનાવતી વખતે તેને સતત હલાવવું પડે છે નહીં તો તળિયે બળી જાય . Neeru Thakkar -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiશિયાળાની ઋતુમાં લાલ ગાજર સારા મળતા હોય છે. ગાજરમાં કેરોટીન નામનું તત્વ હોવાથી તેને ઇંગલિશ માં કેરેટ પણ કહેવામાં આવે છે. મેં આજે માવા વગર ગાજરનો સ્વાદિષ્ટ હલવો બનાવ્યો છે. ગાજરનો હલવો એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે. જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે અને બાળકોથી લઈને વૃધ્ધો બધાને પસંદ પણ આવે છે. Ankita Tank Parmar -
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#sweet#winterspecialગાજર નો હલવો રેસીપી એક પરંપરાગત આકર્ષણ છે જે ભારતીયોની દરેક પેઢીને ખુશ કરવાનું ચાલુ રાખે છે.ગાજરને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. ગાજર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે પોષકતત્વથી પણ ભરપૂર છે. ગાજરમાં વિટામિન A, K, C, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, આયરન જેવા દરેક જરૂરી વિટામિન મિનરલ હોય છે. ગાજરમાં મજબૂત એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. જે ખૂબ જ લાભદાયક હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં જઇને વિટામિન Aમાં બદલી જાય છે. આ વિટામીન આંખોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વિટામિન A આકરા તાપથી થતાં નુકસાનથી આંખોને બચાવે છે. મોતિયાબિંદની સમસ્યાથી પણ ગાજર બચાવે છે.તમે પણ શિયાળામાં ગાજર નો હલવો ચોકકસ બનાવો. Neelam Patel -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજર સરસ આવે છે ગાજર આંખ માટે બહુ સારા છે આજે આપણે ગાજરનો હલવો બનાવશે. Alka Bhuptani -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર નો હલવો આજે મેં ગાજરનો હલવો બનાવ્યો છે.જેની રેસિપી તમારી સાથે શેર કરુ છું 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે Shethjayshree Mahendra -
ગાજર ના હલવો (Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો લગભગ બધા જ ઘરે બને છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગાજરનો હલવો ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે. Chandni Dave -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha
More Recipes
ટિપ્પણીઓ (15)