વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836

વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધીકલાક
2 લોકો
  1. ઘઉંની બ્રેડ
  2. બટર જરૂર મુજબ
  3. 1/2 બાઉલ ગાજર છીણ
  4. 1/2 બાઉલ કોબી છીણ
  5. 1/2 બાઉલ કેપ્સિકમ ચિપ્સ
  6. 1/2 બાઉલ ડુંગળી ચિપ્સ
  7. 1/2 બાઉલ કાકડી છીણ
  8. આદું, મરચા પેસ્ટ
  9. મેયોનિસ
  10. સ્વાદમુજબ મીઠું
  11. 1 ચમચી મિક્સ હર્બસ
  12. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  13. 2 બાફેલા બટેકા ચિપ્સ
  14. ચીઝ
  15. 1 ચમચી તીખા પાઉડર

રાંધવાની સૂચનાઓ

અડધીકલાક
  1. 1

    સૌ પ્રથમ કડાઈ માં બટેકા સિવાયની બધીવસ્તુ બટરમાં સોતળી લેવી. બાદમાં તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, તીખાભૂકો નાખી મિક્સ કરીલેવું. તે ઠરેપછી તેમાં મેયોનિસ મિક્સ કરવું.

  2. 2

    પછી બ્રેડપર બટર ગ્રીનચટણી ચોપડવી. તેનાપર રેડી કરેલ મિક્સવેજ મસાલો લગાડવો. તેનાપર બટેકાચિપ્સ મૂકી ઉપરથી ચીઝ પાથરવું. તેનાપર મિક્સ હર્બસ છાટવું.

  3. 3

    પછી તેને બટર લગાડી ગ્રીલ કરવા મુકવી. તો રેડી છે. ક્રિસપી વેજ સેન્ડવિચ.. વેજ ફ્રાય કરવાથી બોવજ મસ્ત ટેસ્ટ આવેછે.. તેને ચીઝ ચટણી થી ગાર્નીસકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

Similar Recipes