વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)

Krishna Bhavin Jadav @cook_25529669
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ પર માખણ અને લીલી ચાટણી લગાવો
- 2
પછી તેના પર ડુંગળી મુકો અને તેના પર થોડો ચાટ મસાલા ભભરાવો
- 3
ત્યારબાદ બધી શાકભાજી (ટામેટા, કેપ્સિકમ, કાકડી) ઉમેરો એકવાર બધી શાકભાજી મુકાઈ જાય પછી તેના પર ચીઝ છીણો અને ફરીથી થોડો ચાટ મસાલો ભભરાવો અને તેના ઉપર બીજી સેન્ડવિચ બ્રેડ મૂકો
- 4
પછી નોન સ્ટીક પેન પર થોડું બટર ઉમેરો અને સેન્ડવિચને મૂકો અને બંને બાજુ બરાબર શેકી લો તમે સેન્ડવિચ ટોસ્ટર નો પણ ઉપયોગ કરી શકો છો
- 5
હવે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી મળતા નથી ત્યારે આ વેજ સેન્ડવીચ બનાવવામાં પણ ઇઝી અને બધાને ભાવે પણ. @Darshcook_29046696Darshna Pandya -
જૈન વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ (Jain Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ એ ઇન્સ્ટન્ટ રેસિપી છે, તેને ખૂબ જ ઝડપ થી બનાવી શકાય છે.વળી, સેન્ડવીચ એ બ્રેકફાસ્ટ, લંચ ઉપરાંત ડિનર માં પણ ખાઇ શકાય છે... તે બધા ની ફેવરિટ😍 પણ છે..... Ruchi Kothari -
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 Bhavisha Tanna Lakhani -
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
-
-
ચીઝ પનીર ગ્રીલ સેન્ડવિચ ઈન માઇક્રોવેવ(Cheese paneer grill sandwich recipe in Gujarati)
#ss Tulsi Shaherawala -
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ(vegetable grill sandwich recipe in Gujarati)
#goldanapron૩#week૨૪trupti maniar
-
-
-
-
ચીઝ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Cheese Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#NSD Shailee Priyank Bhatt -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13412788
ટિપ્પણીઓ