કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે.....

કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)

મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ સર્વિં ગ
  1. કાચું કેળું chhal ઉત્તારી ગોળ કટ કરેલા, છેલ્લે કટ કરવા
  2. 1સરગવાની શીંગ,નાના કટકા કરવા
  3. 2મીડિયમ ટામેટાં કટરથી કટ કરેલા
  4. 2 ચમચા વટાણા, optional
  5. ૧/૨ ચમચો લસણ મરચાની ચટણી, આગળ રેસીપી આપેલી છે
  6. 2 ચમચા મેથીની ભાજી ધોઈને સમારેલી
  7. ટુકડોઆદુ ખમણી લેવું
  8. 2 ચમચા તેલ
  9. ચપટીહિંગ
  10. ૧/૪ ચમચીહળદર
  11. ૧/૪ ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં તેલ મૂકી તેરી આવે એટલે હિંગ ઉમેરી કાચા કેળા સરગવો અને વટાણા ઉમેરી બે મિનિટ માટે સાંતળો પછી તેમાં ટામેટાં ઉમેરવા

  2. 2

    મેથી અને બીજા મસાલા ઉમેરી મિક્સ કરવું બે મિનિટ સાંતળવું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી એક whistle કરવી

  3. 3

    તૈયાર છે કાચા કેળા સરગવાનું શાક મેથી ભાજી ને લીધે બહુ જ સરસ સુગંધ અને ટેસ્ટ આવે છે મેં થોડું ઓછું તેલ ઉમેર્યું છે તમને ગમે તો તમે વધારે ઉમેરી શકો છો

  4. 4

    આ શાક ને રોટલી ભાખરી રોટલી કે પરોઠા સાથે પીરસો પણ આજે મેં તેને ખીર પૂરી બટેટાનું શાક અને સંભારા સાથે પીરસયુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes