સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સિંગને કાપીને નસો કાઢી લો, અને તેને પાણી થી ધોઈ ને કૂકરમાં બાફવા મૂકો
- 2
ત્યાર પછી કૂકરમાં એક વ્હીસલ વગાડીને તેને બંધ કરો, બીજી બાજુ એક તાંસળામાં તેલ મૂકો અને ચણાનો લોટ ને શેકી લો, અને ચણાના લોટની સ્મેલ આવે ત્યારે તેને બંધ કરો.
- 3
ત્યાર પછી ચણાનો લોટ ઠંડો પડે ત્યાર પછી મિક્સરમાં પીસી લો પાણી ઉમેરીને. અને તેમાં જે શીંગ બાકી છે તેનુ જ પાણી ઉમેરો.. જે હેલ્થ માટે બહુ સારું છે...
- 4
હવે એક કડાઈમાં તેલ મુકો, દિલ થાય એટલે તેમાં હીંગ ઉમેરો, ત્યાર પછી તેમાં હળદર અને મીઠું ઉમેરો અને ચણાના લોટનું મિશ્રણ કર્યું છે તેને ઉમેરો, અને તેને બરાબર હલાવો જેથી તેમાં ગાંઠ ના પડે ત્યાર પછી તેમાં ઉપરથી થોડું મળશું ખાંડ મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને જ્યાં સુધી ઘટના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. બાફેલી સરગવાની શીંગ ઉમેરો અને પાંચ મિનિટ ઉકળવા દો.
- 5
તૈયાર છે આપણી મસ્ત મજાની સરગવાની શીંગ નું શાક જે મારા ઘરે ચણાના લોટથી બનાવવામાં આવે છે અને અમે એમાં ખાંડ ઉમેરી છીએ, ઘણા લોકો આ શાકને દહીમાં પણ બનાવે છે, જેથી તેનો ટેસ્ટ ખાટો આવે છે પણ મારા ઘરમાં આ શાક બધાનું ફેવરિટ છે તેથી અમારા ઘરે આ શાકમાં ખાંડ ઉમેરી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
-
સરગવા ની શીંગ બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Taru Makhecha -
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat -
-
-
-
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે Saurabh Shah -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
-
-
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ