પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#AM1
આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰

પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)

#AM1
આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 લોકો
  1. 1 કપદહીં
  2. 4 tbspબેસન
  3. 1/2 કપઆદુ મરચું અને પાલક ની પ્યુરી
  4. મીઠું જરૂર મુજબ
  5. 1 tspહળદર
  6. 5-7પાન પાલક ના સમારેલા
  7. 🌷 વઘાર માટે :
  8. 1 tspતેલ
  9. 1 tspઘી
  10. મીઠાં લીમડા ના પાન
  11. 1 tspહિંગ
  12. 1 tspરાઈ
  13. 1 tspજીરૂં
  14. 2બોરિયા મરચાં સૂકા
  15. 1બારીક કાપેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    આદુ, મરચું, પાલક ના પાન લાઈ તેને થોડું જ પાણી નાખી fine પ્યુરી બનાવશું. દહીં મા બેસન ઉમેરી વ્હિસ્કર વડે મિક્સ કરશું. એ જ મિશ્રણ મા પાલક ની પ્યુરી ઉમેરી બધું વલોવી લેશું.

  2. 2

    હવે એક વાસણ મા વગાર માટેની બધી સામગ્રી લાઈ, બધું તતડે એટલે ડુંગળી સમારેલી નાખી સાંતલશું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1tsp હળદર નાખી હલાવશું.

  3. 3

    પછી તેમાં સમારેલા પાલક ના પાન ઉમેરશું.અને ઉકળવા દેશું.આ કઢી નો રંગ ખૂબ જ સરસ લીલો આવે છે..બસ તો રેડી છે પાલક કઢી જેને મેં મટર પુલાવ જોડે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes