પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)

પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી રેડી કરી દો.પાલક ની ભાજી સમારી ને રાખો.
- 2
હવે ઉકળતા પાણી માં સમારેલી પાલક નાંખી 3-5 મિનિટ પછી ગેસ બંધ કરી કાણા વાળા ટોપા માં કાઢી લો. પાલક ઠંડી થાય પછી મિક્સર માં આદુ અને લીલા મરચાં નાંખી ક્રશ કરી પેસ્ટ બનાવી દો.
- 3
બનાવેલી પેસ્ટ ને બાઉલ માં લો. ત્યાર બાદ એક મોટા વાસણ માં રવો, દહીં, પેસ્ટ, મીઠુ નાંખી પાણી રેડી ખીરું બનાવી તેને 10 મિનિટ રેસ્ટ આપી દો પછી તેમાં એક ચમચી લીંબુ નો રસ અને ખાવા નો સોડા નાંખી હલાવી દો.
- 4
હવે ખીરા ને તરત જ ઈડલી સ્ટેન્ડ માં મૂકી વાટકી ને તેલ થી ગ્રીસ કરી ખીરું પાથરી ઢાંકણ ઢાંકી 15 મિનિટ રાખી પછી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી ઈડલી કાઢી દો.
- 5
હવે બનાવેલી પાલક ઈડલી ને તાવડી માં તેલ મૂકી વઘારી દો. તે માટે તાવડી માં તેલ, રાઈ, તલ અને મીઠાં લીમડા ના પાન નાંખી ઈડલી નાંખી હલાવી દો. પછી ડીશ માં લઇ લો.
- 6
મેં તેને સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
રવા ઈડલી એ વધુ એક હેલ્થી અને યમ્મી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે. જે મુખ્યત્વે રવા માંથી અને અન્ય સામગ્રીઓના મિશ્રણમાંથી બનાવવામા આવે છે. આ ઈડલી અન્ય ઈડલીની સરખામણીએ ખુબજ હેલ્થી માનવામાં આવે છે. ઉપરાંત આ ઈડલી તેટલીજ સ્વાદિષ્ટ પણ લાગે છે. જેથી બાળકોને તો ચોક્કસપણે પસંદ આવે છે #EBWeek1 Nidhi Sanghvi -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી અમને બહુ ભાવે ફટાફટ બની કોઈ ઝંઝટ નહિ તો આજે રવા ઈડલી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#week1 પાલકમાં વિટામિન કેલ્શિયમ આયરન પોટેશિયમ મેગ્નેશિયમ વગેરે અનેક સ્તોત્ર સમાયેલા છે જ્યારે રવો એકદમ પચવામાં હલકો અને બધી જ વાનગીઓ માં ભળી જાય તેવો પદાર્થ છે પચવામાં ખૂબ જ સરળ એવી આ પાલક રવા ઈડલી ઝડપથી તૈયાર થઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
વેજ. રવા મસાલા ઈડલી (Veg. Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Rava idli...ઈડલી વિશે તો આપણે જાણતા જ હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી છે. પણ આજે મે રવા ઈડલી બનાવી અને તેમાં અલગ અલગ શાક મિક્સ કરી ને વેજ. રવા ઈડલી બનાવી છે અને ખુબજ સરસ બની છે. Payal Patel -
વેજીટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#EB આજે બધા જ બાળકોને વેજીટેબલ ભાવતા નથી હોતા પણ ઈડલી માં વેજીટેબલ સોનેરી તો બાળકો તરત જ અને ઝટપટ ખાઈ લેશે અને તે તેને પૌષ્ટિકતા પણ મળશે. તો ચાલો આજે આપણે વેજીટેબલ રવા ઈડલી ની રેસીપી જોઇએ. Varsha Monani -
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)
પાલક ની કઢી (Palak Kadhi Recipe In Gujarati)#AM1આ કઢી મેં પણ પહેલી વાર જ બનાવી.. પાલક ને આપણે ઘણી બધી રીતે વાપરતા હોઈએ છીએ પણ કઢી મા મેં આજે બનાવી જોઈ.. ખૂબ સરસ કલર પણ થયો અને સ્વાદ મા પણ એકદમ સરસ બની...🥰 Noopur Alok Vaishnav -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી તો બનાવતા જ હોઈએ છે પરંતુ આજે મે બટાકા અને વટાણા નુ સ્ટફીંગ કર્યુ છે અને સેલો ફ્રાઈ કર્યુ છે જેથી એકદમ ક્રન્ચી લાઞશે Bhavna Odedra -
પાલક ના મૂઠીયા (Spinach Muthia Recipe In Gujarati)
#CB5#Week5#CF#TC . પાલક એ આયૅન માટે ઉત્તમ ભાજી છે. પાલક કાચી ખાવાથી વધુ ફાયદો થાય છે.પણ બાળકો ખાતા નથી તેથી તેનો વાનગીમાં યુઝ કરી સરળતાથી ખવડાવી શકાય છે . Smitaben R dave -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
-
રવા ઇદડા (Rava Idada Recipe In Gujarati)
#Trend4#Week4આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ (9)