તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)

આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે.
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેર કુકરમાં 2 ચમચા પાણી નાખીને ત્રણ વ્હિસલ કરીને,તરત જ કુકર ખોલી ને,તુવેરને બહાર કાઢી લેવી.અને તેમાં થી પાણી કાઢી લો. વ્હિસલ કરી તરત જ ખોલવાથી તુવેરના દાણા ગ્રીન રહેશે.
- 2
એક વાટકો મોળા દહીંમાં, બે વાડકા પાણી એડ કરીને હેન્ડ રોડ ફેરવી લેવો. દહીં ગરમ કરી લેવુ. અને તેમાં ચણાનો લોટ એડ કરી હેન્ડરોડ ફેરવી લેવું. અને ગેસ પર ઉકાળવા મૂકી દેવું.
- 3
એક પેનમાં ઘી મૂકીને, તેમાં જીરૂ એડ કરવું. તેમાં કળી પત્તા, મરચાંના ટુકડા એડ કરવા. હિગ એડ કરવી. અને તેમાં તુવેરના બાફેલા દાણાએડ કરવા. થોડી કોથમીર એડ કરવી અને મરચાની પેસ્ટ એડ કરી. મીઠું એડ કરી. બરાબર હલાવી લેવું. અને દહીં વાળી કઢી એડ કરી દેવી.
- 4
ધીરા ગેસે પાંચથી સાત મિનિટ કઢીને ઉકળવા દેવી. અને પછી કોથમીર નાખીને ગેસ બંધ કરી દેવો.
- 5
આપણી તુવેરના દાણા ની ટેસ્ટી કઢી તૈયાર છે. અને આ કઢી રોટલા અને ભાખરી સાથે બહુ જ સરસ લાગે છે.
- 6
તૈયાર થયેલી કઢીને સર્વિંગ હાંડીમાં કાઢીને, કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુવેર દાણા ની જૈન બિરયાની (Tuver Dana Jain Biryani Recipe In Gujarati)
#Cookpad Gujarati#બિરયાનીગુજરાતી લોકો કોઈપણ રીતે .ભાત ખાવાનું પસંદ કરે છે. હંમેશા સાદા ભાત ખાતા ખાતા ,કોઈક દિવસ બિરયાની બનાવવાનું મન થઈ જાય.આજે મે ઠંડીની સીઝનમાં તુવેરના દાણા બહુ જ ફેશ મળે છે. એટલે મેઆજે તુવેરના દાણા સાથે બિરયાની બનાવી છે .આ બિરયાની કુકરમાં બનાવી છે Jyoti Shah -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
લીલી હળદર ની કઢી (Lili Haldar Kadhi Recipe In Gujarati)
#ROKઆમ તો આપણે વિવિધ જાતની કઢી બનાવીએ છીએ પણ શિયાળાની સિઝનમાં આંબા હળદર મળતી હોવાથી મે અહી આંબા હળદરની કઢી બનાવવાનો પ્રયત્ન કર્યો છ Pinal Patel -
ગ્રીન તુવેર પુલાવ(Green Tuver Pulav Recipe in Gujarati)
#GA4#Week13#Tuver.#post3રેસીપી નંબર 138.શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લીલા ગ્રીન શાકભાજી તથા દરેક દાણાવાળા શાક અને તેમાં પણ લીલી તુવેર ખૂબ જ આવવાની શરૂ થઈ ગઈ છે.મેં આજે તુવેરનો પુલાવ બનાવ્યો છે . Jyoti Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે. Neeru Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
તુવેરના દાણાની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
તુવેર લીલવાની કઢી (Tuver Lilvani Kadhi Recipe In Gujarati)
#ROK#Kadhi_Recipes#Cookpadgujarati ચણાના લોટ અને દહીંમાંથી બનાવેલ મસાલેદાર ગરમ સૂપ કઢી એ ગુજરાતી ઘરોમાં એક મુખ્ય વસ્તુ છે. તે ખીચડી અને પુલાવનો સંપૂર્ણ સાથ છે. આમાં ઘણી ભિન્નતાઓ છે, ઘણા લોકો ભીંડા સાથે કઢી, ડુંગળી અને લસણ સાથે કઢી અથવા ફક્ત સાદી અને સરળ કઢી બનાવે છે જે તરત જ તમારા આત્માને શાંત કરે છે. લવિંગ અને મરચાંના મસાલેદાર સ્વાદ ધરાવે છે જ્યાં તજ અને ગોળનો મીઠો સ્વાદ હોય છે. ગુજરાત માં આવી ખાટી મીઠી કઢી અને તે પણ લીલી તુવેર ના દાણા વાળી કઢી ખૂબ જ પ્રખ્યાત છે. આ કઢી ને ખીચડી, પુલાવ કે બાજરી ના રોટલા સાથે ખાસ પીરસવામાં આવે છે. Daxa Parmar -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી તુવેર ની કઢી (Lili Tuver Ni Kadhi Recipe In Gujarati)
આ રેસિપી મારા મમ્મીની સ્પેશિયલ રેસિપી છે અને નાનપણથી મને ખૂબ જ ભાવે છે જ્યારે લીલી તુવેર ની સિઝન હોય ત્યારે જુવારના રોટલા સાથે અને લીલા લસણ ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે પણ આજકાલ તો બારે માસ લીલી તુવેર મળે છે Shital Desai -
-
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#બેસન #યલો #ખાટી મીઠી #ગુજ્જૂ સ્પેશીયલકઢી બનાવાની રીત અલગ અલગ પ્રકાર ની હોય છે. ગુજરાતી કઢી ઝડપ થી બની જાય છે અને સ્વાદ મા ખાટી ,મીઠી ટેન્ગી હોય છે ખિચડી ભાત ભભરી દાળ સાથે સર્વ થાય છે Saroj Shah -
કંટોલા ની છાલ નું બેસન ઢોકળા (Kantola Chhal Besan Dhokla Recipe In Gujarati)
#EB#Week 13# કંટોલા ની છાલનું ઢોકળુહંમેશા આપણે કંટોલા નુ શાક બનાવીએ છીએ પરંતુ તેની છાલ જે કાંટા વાળી હોય છે તે ચપ્પુથી કાઢીને છાલનો ભૂકો અને તેનુ ઢોકળુ બનાવીએ છીએ. જે બહુ જ ટેસ્ટી બને છે. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
ચિલ્ડ કર્ડ રાઈસ (Chilled Curd Rice Recipe In Gujarati)
#SR#કર્ડ રાઈસસાઉથ માં અલગ અલગ જાતના રાઈસ બનાવવામાં આવે છે મેં આજે દહીં રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (8)