મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Lopa Acharya
Lopa Acharya @sohmit1967

મેથી માં મટર અને મલાઈ મળે તો કડવી મેથી પણ મીઠી લાગે....બાળકો હોંશે હોંશે ખાય

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 2 કપમેથી ની ભાજી
  2. 1 કપમટર (વટાણા)
  3. 1 કપમલાઈ
  4. 2નાની ડુંગળી
  5. 2નાના ટામેટાં
  6. 1 ચમચીઆદુ મરચા ચોપ કરેલા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથી અને મટર ને પાણી મા બાફવા.5 મિનિટ માં જ મેથી સુવાળી થઈ જાય.અને વટાણા બફાય જાય.

  2. 2

    એક કડાઈ મા માખણ મૂકી ડુંગળી પાતળી નાની સમારી સાતળીl લો તેમાં આદુ, મરચા add કરો.ટામેટાં નાના કટકા સમારી ને થવા દો

  3. 3

    ઘી છૂટે એટલે મલાઈ નાખો થોડી વાર થવા દો.સતત હલાવવું.

  4. 4

    હવે બાફેલા મેથી,મટર ને પાણી માંથી નિતારી ને કડાઈ મા ઉમેરો 2 મિનિટ થવા દો

  5. 5

    ઉપર થોડી મલાઈ નાખો.
    Ready to serve ' મેથી મટર મલાઈ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Lopa Acharya
Lopa Acharya @sohmit1967
પર

Similar Recipes