રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને સુધારી લો હવે એક લોયામાં સુધારેલા ટામેટાં મૂકી તેમાં 1/4 ચમચી મીઠું અને પાંચથી છ ચમચી સાકર નાખી એક લોટો પાણી ઉમેરી કુકરમાં બાફવા મૂકવા તેની સાથે એક નંગ બટાકુ પણ બાફવા મૂકો
- 2
હવે કુકરમા ત્રણ સીટી વગાડી બાફી લેવી
- 3
હવે કુકર ઠરે એટલે બટેટાની છાલ ઉતારી તેને બાફેલા ટામેટા મા ઉમેરી બોસ ફેરવીલેવું અને તેને ચારણી થી ગાળી લેવું
- 4
હવે તેમાં એક ચમચી આરા લોટ ની પેસ્ટ ઉમેરવી
- 5
હવે ગેસ ઓન કરી કઢી ઉકાળવા મૂકવી તેમાં પા ચમચી વાટેલું લસણ અને 1/4 ચમચી આદુની પેસ્ટ ઉમેરી અને જરા વાટેલું મરચું ઉમેરવું
- 6
કઢી ને સતત હલાવતા રહેવું જેથી આરા લોટની પેસ્ટ કે નીચે ચોંટી ના જાય પાંચ-છ ઉભરા આવે એટલે કઢી તૈયાર થઈ જશે
- 7
એક વઘારીયા માં એક ચમચી ઘી ચપટી જીરું 2 લવિંગ અને એક તજનો ટુકડો મૂકી વઘાર કરવો વઘાર આવે એટલે ચાર-પાંચ પાન લીમડાના ઉમેરી ગેસ બંધ કરી દેવો અને આ વઘારને કહી મારી રેડી દેવું હવે ઉપર કોથમીર ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરવી આ કઢી ને પુલાવ સાથે અથવા પરોઠા સાથે સર્વ કરવું
- 8
જનરલી આપણે કઢીમાં ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે પણ આ કઢીમાં મે બાફેલા બટાકા અને આરા લોટ ની સલરી નો ઉપયોગ કર્યો છે જેનાથી કઢી નો સ્વાદ અને સોડમ બન્ને વધે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતીઓ ને કઢી બવ ભાવતી હોઈ છે તો મેં આજે કઢી બનાવી છે charmi jobanputra -
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
-
-
-
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. Maitry shah -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MBR9#week9 શિયાળા માં ટામેટાં તંદુરસ્તી માટે ખૂબ ઉત્તમ છે.જેનું સૂપ શરીર ને ગરમી તો આપે જ છે અને ભૂખ પણ ઉધાડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે. Varsha Dave -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah
More Recipes
ટિપ્પણીઓ