કાંદા અને કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીની છાલ કાઢી કેરી નાના ટુકડા કરો. હવે કાંદાના પણ ઝીણા ટુકડા કરો.
- 2
હવે મિક્સર જારમાં કેરી કાંદા સૂકા લાલ મરચા મીઠું અને ખાંડ નાખી બધું સરસ રીતે ક્રશ કરી લો.
- 3
તો તૈયાર છે આપણી કાચી કેરી અને કાંદા ની ચટણી.
Similar Recipes
-
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
-
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
-
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
બધાં જ ફરસાણ ની રાણી જેના વગર અધુરૂ. HEMA OZA -
કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
#summer#kachikeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાચી કેરી -લસણની ચટણી (kachi Keri lasan ni chutney recipe in guj
#goldenapron3 #week 17 #સમર /ઉનાળો Parul Patel -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ ધ જૂન Krishna Dholakia -
-
-
-
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
-
કાચી કેરી અને ખજુર ની ચટણી (Kachi Keri Khajoor Chutney Recipe In Gujarati)
#કાચીકેરી#ચટણી#svc કાચી કેરી ની સિઝન ચાલુ થઈ ગઈ છે સીઝનમાં તમે આ રીતે ચટણી બનાવીને આખું વર્ષ ફ્રિજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ કોઈ પણ વાનગી બનાવી ત્યારે તમે આ ચટણી બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ બહુ સારી લાગે છે જો તમારે આ રેસીપી નો વિડીયો જોવો હોય તો તમે મારી youtube ચેનલ પર જોઈ શકો છોhttps://youtu.be/0C0xlirn-EQ Tasty Food With Bhavisha -
કાચી કેરી નો ઠેચો (Kachi Keri Thecha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
-
કાચી કેરી છાલ ની ચટણી(kachi keri chhal ni chutney recipe in Guja
#KR ઉનાળા માં જ્યારે લીંબુ ઓછા મળતાં હોય ત્યારે કાચી કેરી અથવા તેની છાલ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવવી શકાય છે.જે સેન્ડવીચ,લંચ અથવા ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824327
ટિપ્પણીઓ (2)