કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ લુછી ને કોરી કરી લેવી. પછી તેની છાલ કાઢી નાના પીસ કરવા. હવે મિક્સર જારમાં કેરીના પીસ, લાલ મરચું પાઉડર, જીરુ, ગોળ અને મીઠું ઉમેરી ચન કરી લો. પછી એક બાઉલમાં કાઢી લો.
- 2
રેડી છે કાચી કેરી ની ચટણી. તેને એરટાઇટ ડબામાં ભરીને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો. આ ચટણીનો ઉપયોગ ભેળ બનાવવા માં પણ કરી શકાય છે.
- 3
રેડી છે કાચી કેરી ની ચટણી.તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
મસાલા ચટપટી કાચી કેરી (Masala Chatpati Kachi Keri Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#cookpad Gujarati#sharbat Jayshree Doshi -
-
કાચી કેરી ની કટકી (Kachi Keri Katki Recipe In Gujarati)
#cookoadindia#cookpadgujarati#mango सोनल जयेश सुथार -
-
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#KR#keri recipe challenge (bafanu) Jayshree Doshi -
-
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
-
કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
#summer#kachikeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. Arpita Shah -
મસાલા કાચી કેરી (Masala Kachi Keri Recipe In Gujarati)
#cookpadindia મસાલા ચટપટી કાચી કેરી Rekha Vora -
-
ગોળવાળી કાચી કેરી ની ચટણી
#cookpadIndia#cookpadGujarati#ગોળવાળીકાચીકેરીનીચટણીરેસીપી#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી#ગોળ રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
કેરી અને ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
-
-
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી અને દ્રાક્ષની ચટણી (Kachi Keri Draksh Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16194494
ટિપ્પણીઓ