ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
250 મી.લી. દૂધ લેવું નાની કટોરી ખાંડ લેવી 250 ગ્રામ ચીકુ લેવા ચીકુ ને ધોઈ નાખવા અને પછીની છાલ ઉતારી લેવી અને ચીકુ ને ઝીણા ઝીણા કટકા કરી લેવા કટકા કરી
- 2
અને એક બાઉલમાં ચીકુ લેવા તેમાં દૂધ નાંખવું અને નાની કટોરી ખાંડ નાખવી અને પછી બ્લેન્ડરથી ક્રોસ કરી નાખ વું અને દૂધમાં બનાવશો તો જ્યુસ નો ટેસ્ટ પણ અલગ આવશે
- 3
ક્રશ થઈ ગયા પછી હવે ગ્લાસમાં કાઢી લેવું એટલે આપણુ ચીકુ મિલ્ક શેક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SM#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#દૂધ, ખાંડ અને ફ્રુટ#SMમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી નિશા શાહ જી નીરેસીપી ફોલો કરીને બનાવ્યું છે મસ્ત બન્યું થેન્ક્યુ નીશાબેન Rita Gajjar -
-
-
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14828091
ટિપ્પણીઓ