કાચી કેરી કાંદા નું સલાડ (Kachi Keri Kanda Salad Recipe In Gujarati)

Seema Tank
Seema Tank @tank_9seema
Junagadh

કાચી કેરી કાંદા નું સલાડ (Kachi Keri Kanda Salad Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ સુધી
4 સર્વિંગ્સ
  1. 1 નંગડુંગળી
  2. 3 નંગકાચી કેરી
  3. 1/2 સ્પૂનમરચું પાઉડર
  4. 1/2 સ્પૂનમીઠું
  5. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ સુધી
  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઈ તેને ની નાની ચીર કરવી

  2. 2

    ડુંગળી ના ફોતરા કાઢી તેની પણ ચીર કરવી

  3. 3

    તેમાં મરચું પાઉડર મીઠું તેલ ઉમેરી મિક્સ કરો તૈયાર છે સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes