ગાજર કાંદા કેરી નું સલાડ (Gajar Kanda Keri Salad Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#cookpad
# summer special
# hasty tasty
ગરમી માં લુ ન લાગે તેના માટે નું સ્પેશિયલ સલાડ

ગાજર કાંદા કેરી નું સલાડ (Gajar Kanda Keri Salad Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#cookpad
# summer special
# hasty tasty
ગરમી માં લુ ન લાગે તેના માટે નું સ્પેશિયલ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ નંગગાજર
  2. ૧ નંગકાચી કેસર કેરી
  3. ૧ નંગકાંદો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુ ની છાલ કાઢીને તેને ઝીણી સમારી લો.

  2. 2

    તેમાં મીઠું,મરચું, ધાણાજીરું,૧ ટી સ્પૂન તેલ નાખી હલાવો.સલાડ રેડી.

  3. 3

    આ સલાડ જમવા માં,સેવ મમરા માં, ધા ની માં મિક્સ કરી ને પણ પીરસાય. બહુ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes