ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Priya Ranpara
Priya Ranpara @cook_27613842
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4લોકો
  1. 1 કપચણાનો લોટ
  2. 2 કપછાસ
  3. 1/4 ચમચીહળદર
  4. 1 ચમચીમીઠું
  5. 1/2રાઈ- જીરું
  6. 2 ચમચીતેલ
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ લઈ તેમાં ધીમે ધીમે છાસ ઉમેરી હલાવતા જાવ

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, હળદર ઉમેરી હેન્ડબીટર વડે એક દિશા માં ગઠ્ઠા નો રે ત્યાં સુદી હલાવી લેવું

  3. 3

    ત્યાર બાદ કૂક્કર માં પાણી ભરી એ તપેલી ને તેમાં મૂકી 6 સીટી વાગવા દેવી

  4. 4

    કૂક્કર ઠરે એટલે એ તપેલી ના ખીચને એક થાળી માં તેલ લગાડી ફટાફટ તાવેથાથી પથરી દેવું

  5. 5

    હવે તેમાં છરી થી કાપા પાડી 5-7 મિનીટ બાદ ઠરે એટલે ખુણા પરથી હળવા હાથે રોલ વડી લેવા

  6. 6

    હવે તેનાપર લીમડા સૂકા મરચા અને રાઈ જીરું નો વઘાર રેડી ટોપરનું છીણ અને કોથમીર વડે ગાર્નિશ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priya Ranpara
Priya Ranpara @cook_27613842
પર

Similar Recipes