ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા છાશ પાણી મિક્સ કરી તેમાં ચણાનો લોટ એડ કરો ત્યારબાદ બ્લેન્ડર ફેરવી એકપેનમાલય ગેસ ઉપર ધીમેતાપે સતત હલાવતા રહો
- 2
એકદમ ઘટ્ટ થઈ જાય પછી થાળીમાં અથવા તો પ્લેટફોર્મ ઉપર પાધરી ચા કેતી થીચેકાપા પાડી લો ને રોલ વણી લો
- 3
હવે તેને લોયા માં રાખી સાઈડ પર રાખો ત્યારબાદ લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો તલ હીગ નાખી ઉપરથી વઘાર એડ કરો ઉપરથી સમારેલી કોથમીર મરચાં નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#GA4 #Week 12ખાંડવી નામ સાંભળી ને મોમાં. પાણી એવી ગયું ને.. ગુજરાતી ફરસાણ નાના મોટા સૌ ને ભાવે Bina Talati -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
-
-
-
-
-
-
-
-
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ડિશ નુ પરફેક્ટ ફરસાણ એટલે ખાંડવી.ખુબ સરળતાથી અને ઝડપભેર બને છે ખાંડવિ. alpa bhatt -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#MA"માં" એટલે આખી દુનિયા આવી ગઈ બીજું કંઇજ લખવાની જરૂર નથી...😍🤩😇 Purvi Baxi -
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week7#buttermilkખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ payal Prajapati patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706486
ટિપ્પણીઓ (4)