ગુજરાતી ખાંડવી (Gujarati khandvi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ૩ વાટકી છાશ અને એક વાટકી ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું એડ કરો. પછી તેને બ્લેન્ડરથી crush કરી ખીરું તૈયાર કરો.
- 2
ત્યાર બાદ એક પેનમાં આ ખીરું લઈ તેને ધીમા ગેસ પર રાખી તવિથાથીહલાવતા રહો.ખીરાને થોડું ઘટ્ટ થવા દો. ઘટ્ટ થઈ જાય એટલે તેને તવિથાથી પ્લેટફોર્મ પર આછું આછું પાથરી થોડીવાર ઠંડુ થવા દો.
- 3
ઠંડું થઈ જાય એટલે તેના પર ચપ્પુથી કાપા પાડી હળવા હાથથી ખાંડવી ના રોલ વાડી એક બાઉલમાં મુકતા જાવ.
- 4
ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ, સૂકા મરચાં, તલ એડ કરી વઘાર તૈયાર કરો. પછી તૈયાર કરેલ ખાંડવી પર લાલ મરચું પાઉડર અને લીલા મરચાના પીસ અને ધાણા ભાજી એડ કરી તૈયાર કરેલ વઘાર રેડી દો. તો તૈયાર છે ગુજરાતી ખાંડવી. ધાણાભાજી થી ડેકોરેટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati (keyword)ગુજરાતીઓની ઓળખ ખમણ અને ખાંડવી છે ગુજરાતીઓનો ફેવરિટ ફૂડ એટલે ખમણ ,ઢોકળા, થેપલા, ગુજરાતી થાળી આ બધું જ ગુજરાતની ઓળખ છે તો એમાંથી જ એક ખાંડવી આજે આપણે બનાવીશું.. Mayuri Unadkat -
-
-
-
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week7#buttermilkખાંડવી એ ગુજરાત નો ખૂબજ ફેમસ નાસ્તો છે. અને આખા વિશ્વમાં ગુજરાતી ઓની ઓળખ છે. તો આજે હું તમારી સાથે ચોક્કસ માપ સાથે ની આ હેલ્ધી અને ટેસ્ટી ખાંડવી ની રેસીપી અહીં શેર કરુ છુ payal Prajapati patel -
-
-
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#TREND#WEEK2આ માપ પ્રમાણે ખાંડવી બનાવશો તો ક્યારેય તમારી ખાંડવી બગડશે નહીં Preity Dodia -
-
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#DAWeek1 બાળકોને ભાવતી મોટાની ગમતી સૌ કોઈની ફેવરિટ એવી ખાંડવી. Chetna Jodhani -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
# ગુરુવાર#સુપરશેફ# પોસ્ટ -૨મેં આજે કુક પેડ ફ્રેન્ડ ની રેસીપી જોઈને મેં પણ આજે રેસીપી બનાવી ખરેખર ખુબ સરસ બની.. Daksha Vikani -
ખાંડવી (દહીંવડી)(khandvi recipe in gujarati)
#ઈસ્ટ#સુપર શેફ#પોસ્ટ-4પૂર્વ ભારતમાં આપણું ઞુજરાત આવે. ગુજરાતી માટે કહેવાય છે કે જયાં જાય ત્યાં ખાંડવી (દહીંવડીરી, ચકરી, ખાખરા,ખાંડવી, મરચાં, અથાણાં, પાપડ માંથી કાંઈ ને કાંઈક તો સાથે લઈ જાય. પરદેશ જાય તો એ વખતે 1 બેગમાં નાસ્તા જ હોય. આ ખાંડવી બનાવતા હું મારી દીદી પાસેથી શીખી. એ રીત હું તમને બધાને બતાવું છું.આ વાનગી બહુ ઓછા ઘટકોથી અને જલ્દી બનાવી શકાતી હોવાથી મહેમાન આવે ત્યારે સરળતાથી બનાવી શકાય છે. Vibha Mahendra Champaneri -
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#સુપર સેફ 2#વિક 2#ફ્લોર/લોટ રેસીપી#માઇઇબુક#પોસ્ટ 30 Kalyani Komal -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
-
-
-
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780338
ટિપ્પણીઓ (8)