ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13

ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીબાસમતી ચોખા
  2. ૧ નાની વાટકીલીલાં વટાણા
  3. નાની ડુંગળી સમારેલી
  4. ૫ કે ૭ નંગકે ૭ નંગ લીલા મરચાં સમારેલાં
  5. કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. થોડું ફૂલાવર સમારેલું
  7. ૧ નંગબટાકા સમારેલા
  8. વઘાર માટે તેલ યા ઘી
  9. ૧ ચમચીજીરૂ
  10. ૧ ચમચીહળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ચમચીગરમમસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને 1/2 કલાક પલાળી રાખવા પછી ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું પાણી ઊકળે એટલે તેમાં ચોખા નાખવા તેમાં એક ચમચી તેલ નાખવું એટલે ભાત એકદમ છુંટો થશે

  2. 2

    ભાત થયી જાય એટલે ગેસ બંધ કરી તેમાં ઠંડુ પાણી નાખી ઝારી વરા વાડકા માં ભાત કાઢી લેવા પછી એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં જીરું નાંખવું

  3. 3

    પછી જીરું થયી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી કેપ્સીકમ લીલાં મરચાં નાખી બરાબર હલાવી લો પછી તેમાં સમારેલા શાક નાખી. બરાબર મિક્ષ કરી લો

  4. 4

    પછી તેમાં હળદર મીઠું નાખી બરાબર હલાવી લો પછી તેમાં ૨ ચમચી પાણી નાખી શાક ને ચડવા દો શાક ચડી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી બરાબર હલાવો પછી તેમાં ઓસવેલો ભાત તેમાં નાખી બરાબર મિક્ષ કરી લો

  5. 5

    ભાત બરાબર મિક્ષ થયી જાય એટલે ૨ મિનિટ રાખી ગેસ બંધ કરી દો હવે તૈયાર છે ગરમા ગરમ ગ્રીન પુલાવ તેને દહીં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes