મીક્ષ વેજ પનીર પુલાવ (Mix Veg. Paneer Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને છુટા બાફી લેવા અને ભાત બનાવી લેવા.
- 2
એક પેનમાં તેલ - ઘી લઇ તેમા જીરું, લવીંગ મૂકી ડુંગળી ટામેટા લસણ ને સાંતળવા. પછી તેલ છુટુ પડે એટલે કેપ્સિકમ, કોબીજ સાંતળવા પછી તેમા બીરયાની, પાવભાજી, ગરમ મસાલો, મરચું, હળદર, ધાણા જીરું, ઉમેરી તૈયાર થયેલ ભાત ઉમેરો અને મીઠુ ઉમેરવું અને કોથમીર ફુદીના ના પાન ઉમેરી બરોબર મીક્ષ કરી લેવું અને ઉપર થી પનીર છીણી લેવું.
- 3
એક બાઉલ માં દહીં લઇ બીટ ને છીણી લો. તેમા ડુંગળી, કેપ્સિકમ અને કાકડી ઉમેરી ખાંડ, મીઠુ ઉમેરી હલાવી લો, પોટેટો ચીપ્સ અને વેજ રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
-
-
મલ્ટી કલર વેજ. પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)
#AM2લાલ,પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય.એ રીતે ખોરાક માં પણ કલર નું ખુબ મહત્વ રહેલું છે. ..કહેવાય છે કે આપણા બોડી ને ફિટ રાખવા માટે દરેક કલર ખાવા જોઈએ..મેં આજે મલ્ટી કલર પુલાવ બનાવ્યો છે.. Daxita Shah -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
પાલક ગાર્લિક પુલાવ (Palak Garlic Pulao Recipe In Gujarati)
#AM2એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ ના વીક-૨ ના રાઈસ ચેલેન્જ માટે પાલક ગાર્લિક પુલાવ બનાવ્યો છે. પાલક આમ કોઈ ખાઈ નહીં તો આ રીતે પુલાવ બનાવી ને ખાઈ શકાય છે. Sachi Sanket Naik -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
વેજ પનીર મોમોસ (veg paneer momos in gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ૪ bhuvansundari radhadevidasi -
વેજ સીઝલીંગ તવા પુલાવ (Veg Sizzling Tawa Pulao Recipe In Gujarati)
#EB#Week13તવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ છે ,જે અત્યારે લોકોને ખૂબ જ ભાવે છે, તવા પુલાવમા બધા વેજીટેબલ આવે છે જેથી બધા વિટામિન્સ મળી રહે છે અને વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
-
-
-
-
-
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
-
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851976
ટિપ્પણીઓ