વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

Khyati Mungara
Khyati Mungara @cook_28179080
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 લોકો
  1. 2 કપબાસમતી ચોખા
  2. 1ગાજર,1બટેકૂ
  3. 2ડુંગળી
  4. 3ટામેટા
  5. 1 કપવટાણા
  6. 1લીલૂ મરચું
  7. ૧ ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  8. 1 ટેબલ સ્પૂનલાલ કાશ્મીરી મરચું
  9. ૧/૨ ટી સ્પૂનહળદર
  10. 1લીંબુ નો રસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ ટેબલ સ્પૂનબટર
  13. ૧ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને એમાં મીઠું નાખવું. પછી એમ અડધા લીંબુ નો રસ નાખી ચોખાને રાંધી લેવા.

  2. 2

    પછી એક કડાઇ મા તેલ ને બટર મૂકો.ગરમ થાય પછી તેમા ડૂગરી, ટામેટાં,મરચુ નાખી સાંતડો.પછી હડદર, મીઠું,પાવ ભાજી મસાલો,મરચું પાઉડર નાખો.પછી બાફેલા વટાણા,બટેકુ,ગાજર નાખો.તેલ છુટુ પડે ત્યા સુઘી ચડવા દો.

  3. 3

    પછી તેમા બાફેલા ચોખા નાખી મિક્સ કરો. પછી બટર નાખી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ
    પુલાવ

    રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Mungara
Khyati Mungara @cook_28179080
પર

ટિપ્પણીઓ

Similar Recipes