બીટ ની થાલીપીટ (Beetroot Thalipith Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બીટ અને ગાજર ને ખમણી
લો - 2
હવે એક વાસણમાં ખમણેલું બીટ ગાજર અને બાકી બધી સામગ્રી મિક્સ કરી લો
- 3
પછી તેનું થાલીપીટ ઉતારી શકાય એવું મિશ્રણ તૈયાર કરો
- 4
હવે એક નોનસ્ટિક તાવી માં થાલીપીટ
ઉતારો - 5
વચ્ચે કાણું પાડી તેમાં થોડું તેલ મૂકી
બંને બાજુ સરસ રીતે શેકી લો - 6
થાલીપીટ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બીટ રૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટનયુક્ત , ફાઇબર,અને કેલેરી થી ભરપુર બીટ રૂટ ઉપમા ખૂબ જ સરળ અને ટેસ્ટી છે Dhara Jani -
બીટ ની ખાંડવી (Beetroot Khandvi Recipe In Gujarati)
#GA4#Week5ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ. મેં આમાં બીટ ની પ્યુરી ઉમેરી ખાંડવી બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
યોગર્ટ બીટ રાઇતું(Yogurt Beetroot Raitu recipe in Gujarati)
#GA4 #week1#YogurtPost - 3 આ વાનગી રાઇતું..બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ લઈ શકાય છે.....બીટમાં ફાઈબર...હિમોગ્લોબીન તેમજ કેલ્શિયમ ભરપૂર હોય છે...બાળકો અને વડીલો માટે ખૂબ ફાયદાકારક છે ઇમ્યુનિટી બુસ્ટર છે અને શાકની અવેજી માં ચાલી જાય છે....તેનો મનમોહક કલર જોઈને નાના બાળકો પણ મોજ થી ખાય છે.... Sudha Banjara Vasani -
-
-
-
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#RC3#week3બીટ ના પરોઠા ગમે ત્યારે ખાઓ breakfast lunch ke dinner સારા j લાગે છે. Aditi Hathi Mankad -
બીટ નું રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
#MBR5Week 5 આ રાઇતું બીટમાં રહેલા હિમોગ્લોબીન અને દહીંમાં રહેલા કેલ્શિયમ થી ભરપુર છે. ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું ફેવરિટ છે. મલાઈદાર દહીંમાં કાચું જ છીણીને ઉમેરાય છે...અને તેના કલરનું તો પૂછવું જ શું...અતિ સુંદર..👌 Sudha Banjara Vasani -
-
બીટ બાજરી થાલીપીઠ (Beetroot Bajri Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6# ફૂડ ફેસ્ટિવલ1# બીટ રેસીપી મહારાષ્ટ્ર રાજ્ય ની આ ટ્રેડીશનલ વાનગી છે...અલગ અલગ ધાન્ય,દાળ ને શેકી, દળી ને ઈ લોટ માં ડુંગળી, કોથમીર, આદુ-મરચાં ને રૂટીન મસાલા ઉમેરી કણક બાંધી,લુવા ને તવી પર થેપી,આંગળીઓની મદદથી કાણા કરી,તેલ મુકી, સાંતળી ને ગરમાગરમ થાલીપીઠ ને ઘી/માખણ લગાવી ઠેચા,ડુંગળી, દહીં કે ચ્હા સાથે નાસ્તામાં, જમવામાં લઈ શકાય. Krishna Dholakia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14868679
ટિપ્પણીઓ