યોગર્ટ બીટ રાઇતું(Yogurt Beetroot Raitu recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
યોગર્ટ બીટ રાઇતું(Yogurt Beetroot Raitu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પોટ માં યોગર્ટ લઈ લો...મેં ફૂલ ફેટ નું દૂધ ગરમ કરી તેમાં થોડો મિલ્ક પાઉડર ઠંડા દૂધમાં ઓગાળીને ઉમેર્યો છે...1/2 ચમચી ખાંડ ઉમેરી ને સતપ એટલે રૂમ ટેમ્પરેચર થી થોડું વધારે ગરમ હોય ત્યારે 4 ચમચા દહીં નું મેળ વણ નાખીને બનાવ્યું છે પાંચ કલાક માં જામી જાય છે...તૈયાર કરીયે....
- 2
હવે રાઇતું ની બધીજ સામગ્રી તૈયાર છે એટલે એક મિકસીંગ બાઉલમાં લઈ બધું મિક્સ કરી દો....રાઈ ના કુરિયા ને અધકચરા ક્રશ કરી લો...આદુ મરચા...જીરું પાઉડર...દળેલી ખાંડ...મીઠું ઉમેરી મિક્સ કરી લો...
- 3
આ રાઇતું તમે ભાખરી...પૂરી....રોટલી સાથે સર્વ કરી શકો...મેં થેપલા...ગાજર મરચા નો સંભારો અને કાચા પપૈયા ના સલાડ સાથે સર્વ કર્યું છે...તમે પણ મનપસંદ રીતે કોથમીર થી સજાવીને સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નું રાઇતું (Beetroot Raitu Recipe In Gujarati)
#MBR5Week 5 આ રાઇતું બીટમાં રહેલા હિમોગ્લોબીન અને દહીંમાં રહેલા કેલ્શિયમ થી ભરપુર છે. ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાનું ફેવરિટ છે. મલાઈદાર દહીંમાં કાચું જ છીણીને ઉમેરાય છે...અને તેના કલરનું તો પૂછવું જ શું...અતિ સુંદર..👌 Sudha Banjara Vasani -
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
પોટેટો યોગર્ટ રાઇતું (Potato Yogurt Raita Recipe In Gujarati)
મમ્મીજી ( મારા સાસુ) જ્યારે કોઈ રાતે જમણ હોઈ ,તો અચુક બનાવે આજે આ રાઇતું મેં બનાવિયું છે.#GA4 #week1 Payal Sampat -
બીટ ઓનીયન રાઇતું (Beetroot Onion Raita Recipe In Gujarati)
#MBR8બહુ ઓછી વસ્તુઓ યુઝ કરી અને ઝડપ થી બની જતું આ રાઇતું ટેસ્ટી જ નહિ હેલ્થી પણ એટલું જ છે Sonal Karia -
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1#yogurt#Punjabi#potatoTricolour આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે.... Sudha Banjara Vasani -
વેજીટેબલ રાઈતુ (Vegetable Raitu Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challengeબર્થડે પાર્ટીમાંChllan વેલ્વેટ કલર નું રાઇતું બાળકો હોંશે હોંશે ખાય છે.. એમાં કાકડી અને ગાજર અને બીટના પોષણ નાં ફાયદા પણ હોય છે..અને બીટ નાં લીધે જ સરસ વેલ્વેટ કલર આવે છે.. Sunita Vaghela -
ફણગાવેલા મગ નું રાઇતું(Sprouted Moong nu Raitu recipe in Gujarati)
આ રાઇતું સ્વાદમાં ખૂબ સરસ અને પૌષ્ટિક છે પ્રોટીન અને ફાઈબર થી ભરપૂર છે નાના બાળકો અને વડીલો માટે સુપાચ્ય છે...ઢેબરાં....ભાખરી...રોટલી સાથે લઈ શકાય છે..પિકનીકમાં લઈ જવા નું સરળ પડે છે...દહીંને લીધે કેલ્શિયમ rich બને છે... Sudha Banjara Vasani -
બીટ વેજ બિરયાની (Beetroot Veg Biryani Recipe In Gujarati)
#RC3#Red recipeબીટનો વેજ બિરયાની જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. બીટ ને લીધે એટલો સરસ કલર આવે છે . Jayshree Doshi -
કેળાં નું રાઇતું (banana Raitu Recipe In Gujarati)
#સાઈડદહીં એ બધા નુ ફેવરિટ હોય છે.રાઇતું પણ દહીં માથી બને છે જે મારા ઘરે બધા ને ભાવે છે.ઠંડુ રાઇતું ખાવાની મજા આવે છે.રાઇતું ખાવાથી જમ્યું હોય તે સરસ રીતે પાચન થઈ જાય છે.એને સાઈડ ની આઇટમ કહેવાય છે પણ તે ગુજરાતીઓ ના જમવા મા ચાર ચાંદ લગાવી દે છે અને ૧૦ જ મિનીટ મા બની જાય છે...તો જરૂર થી આ મારી રેસીપી ટ્રાય કર જો...Komal Pandya
-
બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)
બ્રેકફાસ્ટ.બાળકો ને બીટ ખાવાનું ગમતું નથી જેથી બીટ નો ઉપયોગ કરી અવનવી વાનગીઓ બનાવી ને આપવી જોઈએ. મેં આજે બીટ ની પૂરી બનાવી છે. બાળકો ને કલર જોઈને જ ખાવાનું મન થાય છે. આ પૂરી ચા સાથે પણ સરસ લાગે છે. રાત્રે ભોજનમાં પણ લઈ શકાય છે. Jayshree Doshi -
ચોકલેટ ફ્લેવર યોગર્ટ(Chocolate Flavoured yogurt Recipe In Gujarati)
#GA4#Week1 Yogurt... આજ મે અહીંયા એક સુગરફ્રી ચોકલેટી યોગટ બનાવ્યુ છે જે ખાવામા હેલ્ધી તો છે જ સાથે સાથે ખુબજ યમ્મી છે....... Chetna Patel -
-
બીટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
રાઇતું એ સાઈડ ડીશ તરીકે સર્વ થાય છે. રાઈતા ધાણા પ્રકારે બને છે. ફ્રૂટ રાઈતા, બુંદી રાઈતા અને વેજીટેબલ ના પણ રાઈતા બનાવવામાં આવે છે. દરેક રાઈતા ખુબ સુંદર દેખાતા હોય એવી રીતે સર્વ થાય છે એટલે ડીશ ની શોભા વધારે છે. Daxita Shah -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
કોબી નું રાઇતું(Cabbage Raita Recipe in Gujarati)
#GA4#week14#Cabbage#કોબી નું રાઇતું#cookpadindia#cookpadgujrati રાયતા બધા બનાવે છે, અલગ -અલગ ફ્લેવોર ને વેજીટેબલ ના બને છે, મેં પણ આજે કેબેજ ( કોબી )નું રાઇતું કર્યું છે, તમે પણ ટ્રાય કરજો, સરસ બન્યું છે 🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
બીટ રૂટ ના લાડુ(Beetroot Ladu Recipe in Gujarati)
#GA4#Week5#Cookpadindia#Cookpadgujarati#Nutritionબીટ માં હિમોગ્લોબીન ખુબ જ હોય છે, બીટ ના લાડું ટેસ્ટી અને હેલ્ધી હોય છે, ઉપવાસ માં પણ ખાય શકાય છે. તમે પણ ટ્રાય કરજો. Neelam Patel -
બૂંદી રાઈતા (boondi Raita Recipe in Gujarati)
કોઈપણ રાઇતું જલ્દી બની જાય છે. દહીમા કેલ્શિયમ અને ધણા પોષકતત્વો હોવાથી રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.#GA4#week1#yogurt Bindi Shah -
"રાઇતું"(raitu recipe in gujarati
#સાતમ#વેસ્ટ ગુજરાતગુજરાતમાં બાર મહિને આવતો તહેવાર શિતળા સાતમ .બહેનો હોંશેહોંશે વિવિધ રસોઈ બીજ-ત્રીજથી બનાવવાનું શરૂ કરે .કારણ ઘણાને આ સાતમ નિમિત્તે તાવડો ન મંડાય.તેથી ઘણા એકલા થેપલા જ બનાવે.પણ રાઇતું તો સૌ બનાવે જ.થેપલા-રાઇતું એક અનોખું જ સંયોજન .બીજી બધી ભારે વાનગી એટલે કે,મિઠાઈ ફરસાણ ખાય તેને પચવામાં મદદ કરતી વાનગી એટલે 'રાઇતું' તો આજે હું આપની સમક્ષ રાઇતું ની રેશિપી લઈને આવી છું. જે તમે જરૂરથી બનાવશો. Smitaben R dave -
-
બીટ નું રાઇતું(Beetroot raita recipe in Gujarati)
બીટ બધા ને પસંદ નથી, આપડે મોટે ભાગે સેન્ડવીચ અને સલાડ માંજ ખાતા હોય છે. તેને તમે રાઈટ તરીકે સર્વ કરસો તો તેનો કલર જોઈ ને જ બધા ખાવાનું પસંદ કરશે. Nilam patel -
-
બીટ ના સક્કરપારા (Beetroot Shakkarpara Recipe In Gujarati)
#Tips. બીટને હંમેશા બાફીને મિક્સર જારમાં ક્રશ કરવું.જેથી બીટ નો કલર એવો ને એવો જ રહે છે .આજની મારી આ ટિપ્સ છે .બીટ નાના બાળકો ખાતા નથી તો આ રીતે નાસ્તામાં ઉપયોગ કરો તો બાળકો આનંદથી ખાય છે.બીટ ના સક્કરપારા ચા સાથે સવારે નાસ્તામાં વધારે સારા લાગે છે. Jayshree Doshi -
કેળા નું રાઇતું
સંપૂર્ણ જમવાના માં આ રાઇતું અલગ થઈ મુકાય છે. બંને કેળા ને દહીં પાચન શક્તિ વધારે છે. Jasmin Motta _ #BeingMotta -
યોગર્ટ ચિયા પુડીંગ(Yogurt Chia Pudding recipe in Gujarati)
#ફટાફટ "ક્વીક,યમી એન હેલ્ધી બ્રેકફાસ્ટ" : ધેન ગો વીથ ઈઝી,થીકર અને ક્રીમીઅર યોગર્ટ ચિયા પુડીંગ... 😋😋😋 ચિયા સીડ્સમાંથી લોટ્સ ઓફ ફાઈબર્સ,એન્ટીઓક્સીડન્ટસ,પોષકતત્વો અેન બીજી ઘણા હેલ્થ બેનીફીટ્સ મળે છે જેથી તે મોર્નીંગ ક્વીક બ્રેકફાસ્ટ માટે એઝ વેલ એઝ વેઈટ લોસ માટે ભી પરફેક્ટ રેસીપી છે. આફ્ટરનુન સ્નેક્સ અને લન્ચબોક્સ માટે ભી બેસ્ટ પુડીંગ અને હેલ્ધી ડેઝર્ટ છે.કોમ્બીનેશન ઓફ યોગર્ટ,કોકોનટ મિલ્ક,હની એન વેનીલા એક્સટ્રેક્ટ વીથ ચિયા સીડ્સ મેઈક્સ ધીસ પુડીંગ ટુ મચ ડિલીશીયસ😋..... Bhumi Patel -
સ્ટ્રોબેરી યોગર્ટ કેન્ડી(Strawberry yogurt candy recipe in Gujarati)
#GA4#Week1#Yogurtઆ રેસિપીમા સ્ટ્રોબેરી અને યોગર્ટનુ એક પરફેક્ટ કોમ્બીનેશન છે. સાથે તેના બંને મેઇન ઇનગ્રેડીયન્ટ્સ સ્ટ્રોબેરી અને યોગર્ટ હેલ્ધી પણ એટલા જ છે. અને તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે. Asmita Rupani -
બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13656672
ટિપ્પણીઓ (7)