ગાંઠિયા નુ શાક (Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે લોટ માં મસાલો કરી લોટ બાંધી લેશુ ને સઁચા માં ભરી લેશુ (જારા માં પણ કરી શકીયે)
- 2
પછી છાસ ને ઉકાળ વા મુકશુ ને મીઠુ, હળદર, ધાણાજીરું, લીમડો નાકી હલાવતા રહેવું
- 3
ઉકડવા લાગે પછી ગાંઠિયા પાડવાને થોડી વાર શાક ને ઉકળવા દેવું.
- 4
હવે તેલ ગ્રામ મૂકી રાઈ, જીરું, લસણ,હિંગ,મરચું પાઉડર નાખી ઉપરથી વઘાર કરવો
- 5
રેડી છે આપડુ ગાંઠિયા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
-
-
-
કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14866958
ટિપ્પણીઓ