બીટ ની મસાલા પૂરી (Beetroot ni masala puri recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બીટ ક્રશ કરેલું
  2. 1.1/2ઘઉ નો લોટ
  3. 1 ચમચીતલ
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીજીરૂ નો પાઉડર
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ નેં છીણી લો અને એક મિક્સર માં ક્રશ કરી લો..

  2. 2

    લોટ ચાળી લો અને તેને કથરોટમાં નાખી.. બંધો ‌જ મસાલો કરો.અને બીટનું પાણી તૈયાર લોટ માં ઉમેરો અને લોટ બાંધી લો..

  3. 3

    હવે લુઆ બનાવીને પૂરી વણી લો અને તે તળી લો..

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (8)

Similar Recipes