ખીચુરી(Khichuri Recipe In Gujarati)

#AM2
ખીચુરી એ બંગાળમાં બનતી એ લોકોની ટ્રેડિશનલ રેસીપી છે. એ લોકો માતાજીના ભોગ તરીકે આ ખીચુરી બનાવે છે જે એક પ્રકારની ખીચડી જ છે બધા જ વેજીટેબલ નાખીને ઉપરાંત માં ફ્રેશ કોકોનટ પણ નાખે છે બહુ જ ટેસ્ટી લાગે છે. આમ તો આ ખીચુરીમાં એ લોકો લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરતા પરંતુ મેં નાખ્યા છે.
ખીચુરી(Khichuri Recipe In Gujarati)
#AM2
ખીચુરી એ બંગાળમાં બનતી એ લોકોની ટ્રેડિશનલ રેસીપી છે. એ લોકો માતાજીના ભોગ તરીકે આ ખીચુરી બનાવે છે જે એક પ્રકારની ખીચડી જ છે બધા જ વેજીટેબલ નાખીને ઉપરાંત માં ફ્રેશ કોકોનટ પણ નાખે છે બહુ જ ટેસ્ટી લાગે છે. આમ તો આ ખીચુરીમાં એ લોકો લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરતા પરંતુ મેં નાખ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધા શાકભાજી બટાકા કેપ્સિકમ ગાજર ટામેટુ ફ્લાવર ને ઝીણા સમારી લેવા ના દાળ ચોખા ધોઈ અને પલાળી દેવા ના.
- 2
એક કૂકરમાં ઘી મૂકી તેની અંદર તજ લવિંગ મરી જીરું રાઈ હળદર નાખી તેમાં બધા શાકભાજી વઘારી દેવા ના ત્યારબાદ તેમાં ચોખા અને દાળને પાણીથી ધોઈ તેમાં મિક્સ કરી દેવાના મીઠું અને હળદર નાંખી હલાવી તેમાં જરૂર મુજબનું પાણી નાખી ગેસ બંધ કરી ચાર સીટી આવવા દેવાની.
- 3
ચાર સીટી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો ત્યારબાદ બીજી બાજુ એક વાટકો મુકી તેની અંદર ઘી નાખી તેમાં ટામેટાની ગ્રેવી આદુ-મરચા-લસણની પેસ્ટ અને ડુંગળી નાખી તેના ભાગ નું મીઠું નાંખી બરાબર હલાવી લેવાનું ત્યારબાદ તેમાં કોથમીર નાખી બધું મિક્સ કરી ખીચુરી માં મિક્સ કરી બરાબર હલાવી લેવાનું. ઉપર ખમણેલું ફ્રેશ કોકોનટ નાખી દેવાનું.
- 4
ગરમ-ગરમ khichuri માં ઉપર ઘી અને થોડી કોથમીર ભભરાવી છાશના બ્રાસ અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજીટેબલ પુલાવ (Veg pulav recipe in Gujarati)
#GA4#week19#Pulavબિરયાની અને વેજીટેબલ પુલાવ મારા કરતા મારા હસબન્ડ વધારે સારો બનાવે છે આ એમને જ બનાવ્યો છે, આ રેસિપી એમની છે, આશા રાખું છું કે બધા ને પસંદ આવશે. Amee Shaherawala -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
કોકોનટ ચટણી
#KER#cookpadકેરેલામાં કોકોનટ નો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે. રસોઈ બનાવવા માટે કોકોનટ ઓઇલ તેમજ ફ્રેશ કોકોનટ નો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરતા હોય છે. મેં અહીં કેરલા સ્ટાઈલ કોકોનટ ચટણી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
હીંગ, લસણ, ડુંગળી ના ખાતા હોય એવા મેમ્બર્સ માટે Deepti K. Bhatt -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ વાનગી અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
ગોઅન કોકોનટ કરી વિથ દુધી (Goan Coconut Curry with Dudhi Recipe In Gujarati)
#KS6ગોઅન કોકોનટ કરી વિથ દુધીઆ કરીમે લીનીમાં ચુગદર ની રેસીપી થી બનાવી છે . ટેસ્ટ માં બહુ જ સરસ લાગી. એમ બધામાં પણ ખૂબ ગમી ચાલો કરી બનાવીએ Deepa Patel -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
આપણે જ્યારે પણ ઢોસા ખાતા હોઈ છીએ પણ જો એની સાથે ચટણી અને એ પણ સાઉથ ઇન્ડિયન ની સ્પેશિયલ કોકોનટ ચટણી મળી જાય તો એની મજા કાઈ અલગ જ હોઈ છે.તો ચાલો આજ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ કોકોનટ ચટણી બનાવીએ. Shivani Bhatt -
-
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
બાજરીની ખીચડી(Bajra khichdi recipe in Gujarati)
#શિયાળો સ્પેશિયલ આ ખીચડીમા આખા ડુંગળી ટામેટા અને રીંગણ ગેસ પર શેકી લેવાથી એકદમ સ્મોકી ફ્લેવર આવે છે આ ખીચડી માટીના વાસણમાં બનાવવાથી મીઠાશ આવે છે અને ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે Vaishali Prajapati -
મીક્ષ વેજીટેબલ ખીચડી
#ચોખા#india#post14ભારત ભર મા ખીચડી અલગ અલગ રીતે બનાવવા મા આવે છે. સૌ કોઈ એમાં પોતાની રીતે બનાવે છે આજે મે લસણ ડુંગળી વગર આ ખીચડી બનાવી છે. Asha Shah -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
પાલક બીટ બીરયાની (Palak Beetroot Biryani Recipe In Gujarati)
#Week 2#AM2#RICE#cookpadgujratiપાલક,બીટ બીરયાની અમારા ઘર મા બધા ને પિ્ય છે,naynashah
-
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar
More Recipes
ટિપ્પણીઓ