બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

#RC3
#week3
બીટ ના પરોઠા ગમે ત્યારે ખાઓ breakfast lunch ke dinner સારા j લાગે છે.

બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)

#RC3
#week3
બીટ ના પરોઠા ગમે ત્યારે ખાઓ breakfast lunch ke dinner સારા j લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2બીટ
  3. 1/2 ચમચીઅજમો
  4. ૧/૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. ચપટીહિંગ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧/૨ચાટ મસાલો
  9. તેલ પકવવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ બીટ ને ધોઈ ખમણી અને એની પ્યૂરી બનાવી લો.

  2. 2

    હવે એક બાઉલ મંકોટ અને ઉપર મુજબ ની બધી સામગ્રી ઉમેરી બીટ ની puree થી લોટ બાંધી લો.

  3. 3

    ૨૦ મિનિટ માટે રેસ્ટ આપી દો. પછી આ લોટ મેથી પરોઠા બનાવી પકવી લો.

  4. 4

    હવે આ ગરમા ગરમ પરોઠા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes