બીટ રતાળુ ની સ્ટફ પેટીસ (Beetroot Stuffed Patties Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
બીટ રતાળુ ની સ્ટફ પેટીસ (Beetroot Stuffed Patties Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા રતાળુ ને બાફી લેવું ત્યારબાદ બીટને ખમણી તેનું જ્યૂસ બનાવુ ત્યારબાદ રતાળુ બફાઈ જાય એટલે તેની અંદર બીટનો જ્યૂસ નાખી દેવું
- 2
ત્યારબાદ રતા નો છૂંદો કરી લેવો ત્યારબાદ તેની અંદર બટેટા છુંદીને નાખવા પછી તેમાં તપકીર નો લોટ નાખી થોડું મીઠું નાખી લોટ બાંધવો બે ચમચી જ્યુસ નાખું
- 3
ત્યારબાદ પનીરને ખમણી લેવું તેની અંદર કોથમીર ગરમ મસાલો ખાંડ મીઠું ટોપરાનું ખમણ બધું મિક્સ કરી તેનું પૂરણ તૈયાર કરવું
- 4
ત્યારબાદ તેમાં હાથેથી પેટીસ વાળવી ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી હા સાથે રતાળુ બીટની સ્ટાફ પેટીસ તૈયાર ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

-

-

-

-

-

-

-

બીટ ના પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
બીટ હિમોગ્લોબીન માટે ખૂબ જ સારું છે પણ નાના બાળકોને બીટ બિલકુલ પણ ભાવતું નથી.એટલે આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે.જેનો કલર જોઈને જ બાળકો ને ખાઈ લે. મારા ઘરે આ પરાઠા બધા નાના મોટા બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા#AM4 Nidhi Sanghvi
-

-

ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળી પેટીસ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Krishna Rajani
-

-

-

-

ફરાળી પેટિશ (Farali Patties Recipe In Gujarati)
આ રેસિપી મેં મારાં સાસુ પાસે થી શીખી છે.. થોડી અલગ રીત થી પેટિશ બનાવી છે તો બધા જરૂર બનાવજો.. 🙏 shital Ghaghada
-

-

રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani
-

બીટ ની ખાંડવી (Beetroot Khandvi Recipe In Gujarati)
#GA4#Week5ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ. મેં આમાં બીટ ની પ્યુરી ઉમેરી ખાંડવી બનાવી છે.. Tejal Vijay Thakkar
-

-

-

-

રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala
-

-

-

-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13865958




































ટિપ્પણીઓ