વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)

હેલો ફ્રેન્ડ્સ,
કેમ છો તમે બધા!!!
આશા છે મજામાં હશો....
આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.
તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો.....
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ્સ,
કેમ છો તમે બધા!!!
આશા છે મજામાં હશો....
આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.
તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ ની બધી સામગ્રીઓને તૈયાર કરી લો. સૌપ્રથમ એક કપ બાસમતી ચોખાને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી ને ઓસાવી લો. શાકભાજીને નાના પીસ ના કટ કરીને અને પનીરને પણ નાના ક્યુબસ ના કટ કરી લો.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન બટર ઉમેરી એમાં થોડું તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી સાંતળી લો.
- 3
હવે સાંતળેલા પનીરની ઉપર ચટપટો મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો. ચાટ મસાલો બનાવવા માટે લાલ મરચું,શેકેલું જીરું,સંચળ અને મીઠું નાખીને મિક્સ કરી લો.
- 4
હવે બટર અને તેલ વાળા મિશ્રણમાં સૌપ્રથમ ગાજર કેપ્સિકમ અને લસણ નાખીને સાંતળી લો. ત્યારબાદ તેમાં કાપેલા ઝીણા લીલા મરચાં ઉમેરો. હવે પર્પલ કોપી અને લીલી ડુંગળી ઉમેરી દો. શાકભાજી કાચુંપાકું રહે એ રીતે જ સાંતળવું. શાકભાજી ઓવર કૂક કરવા નહીં.
- 5
શાકભાજી સંતળાઈ જાય એટલે એમાં મેગી મસાલો,મરી પાઉડર અને મીઠું ઉમેરી દો. આ મસાલાને બરાબર સબ્જીમાં મિક્સ કરી લો.
- 6
શાકભાજીમાં રાંધેલા બાસમતી રાઈસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને બરાબર રાઈસ મિક્સ કરી લો.
- 7
તો રેડી છે મસ્ત મજાનો વેજી paneer fried rice......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
ફ્રાઈડ વેજ રાઈસ (Fried Veg Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઘરમાં જે વેજીસ હોય તેના ઉપયોગથી વેજ ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે. લંચ તથા ડિનર બંને માં લઇ શકાય છે.ખૂબ સરસ લાગે છે. Ankita Tank Parmar -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ફ્રાઈડ રાઈસ
ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે#RB17 Ishita Rindani Mankad -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફૂડ નાના-મોટા દરેક નું પ્રિય છે. સામાન્ય રીતે આપણે જે બનાવીએ છીએ એ ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ફૂડ નો પ્રકાર છે. આદુ, મરચા, લસણ નો બહોળો ઉપયોગ દરેક વાનગીને સ્વાદિષ્ટ અને ફ્લેવર ફૂલ બનાવે છે. ચાઈનીઝ વેજીટેબલ ફ્રાઈડ રાઈસ એકદમ સરળ અને ઝડપથી બની જતી વાનગી છે જે નૂડલ્સ અને મન્ચુરિયન ગ્રેવી સાથે પીરસી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3મેં આજે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે તેમજ તેમાં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડી જાય છે. Ankita Tank Parmar -
ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
#GA4#week18#frenchbeans#friedrice ફ્રાઈડ રાઈસ એક ચાઇનીઝ વાનગી છે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ચાઇનીઝ સોસ જેવા કે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગાર નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)
#GA4#Week2#Puzzel word is -Nuddles નુડેલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ હોય છે.. અને તે ઝડપથી થઈ જાય છે સાથે સાથે સિઝનમાં આવતા વટાણા પણ તેમાં ઉમેરી શકાય છે.. પણ મેં આ નૂડલ્સમાં ટામેટા, લીલા મરચા, ડુંગળી અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને સાથે ટેસ્ટી લાગે અને ખુબ મજા પણ આવે.... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
મિની ઉત્તપમ પીઝા (Mini Uttapam Pizza Recipe in Gujarati)
#GA4#Week1હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો......આજે મેં અહીંયા વીક-૧ માટે રેસીપી બાકી રહી ગયેલ હતી ,જેના માટે મેં ઉત્તપમ ની રેસીપી પસંદ કરી છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઈઝીલી અવેલેબલ હોય એવી સામગ્રીઓ વડે બની જાય છે. તેમજ બનતા પણ વાર નથી લાગતી. જનરલી કેવું હોય છે કે બાળકોને પીઝા ખૂબ જ પ્રિય હોય છે. પીઝા બેઝ મેંદાનો બનેલ હોય છે અને થોડો હેલ્થ માટે નુકસાનકારક છે. જેથી મેં અહીંયા ઉત્તપમ નો બેઝ બનાવી પીઝા નું ટોપિંગ કર્યું છે. આને એક હેલ્ધી વર્ઝન ની રેસીપી પણ કહેવામાં આવે છે. Dhruti Ankur Naik -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
સેઝ્વાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#schezwanFriedRice જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ. ચાઈનીઝ વાનગીઓ એકવાર ખાવ એટલે વારંવાર ખાવાનું મન થઈ જાય.આજે આપણે આ વાનગીઓમાંથી સેઝ્વાન ફ્રાઈડ રાઈસની રેસીપીની વાત કરીએ. ચીનનાં સિચુઆન પ્રાંતમાંથી આવેલ રેસીપી એટલે સેઝ્વાન રાઈસ.જે લસણ અને મરચાં જેવા તિક્ષણ સામગ્રી દ્વારા લાવવામાં આવે છે. મૂળ સેઝ્વાન રાઈસ રેસીપીમાં ખાસ સિચુઆન મરીનો ઉપયોગ કરવામાં આવે છે.જેનો લેમની સ્વાદ હોય છે. ભારતમાં સેઝ્વાન સોસ લાલ મરચાં, વીનેગર અને લસણનો ઉપયોગ કરીને તૈયાર કરવમાં આવે છે.અને તેનો સ્વાદ ઉત્તમ છે. દુનિયામાં વિવિધ પ્રકારના ફ્રાઈડ રાઈસ બને છે. પરંતુ એ બધામાં ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ વધુ લોકપ્રિય છે. આ રાઈસ નેવધુ ડ્રાય મંચુરિયન અથવા ગ્રેવી વીથ સર્વ કરીને ઘરે જ ચાઈનીઝ ખાવાની મજા માણી શકાય છે. Vaishali Thaker -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
#AM2એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊 Neeti Patel -
સેઝવન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2 Rice એવી વસ્તુ છે કે નાના મોટા બધા ને ભાવે છે. તેમાં થી ઘણી વિવિધ વાનગી બને છે. મારા ખૂબ જ ફેવરિટ રાઈસ છે. મેં આજે ફ્રાઈડ rice બનાવ્યા છે. .. આ સાથે બીજું કાંઈ ન હોઈ તો પણ આમા જ પેટ ભરાઈ જાય છે.એટલે કે ફુલ મિલ તરીકે ચાલે છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ