વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#AM2
#RICE
રાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે.

વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)

#AM2
#RICE
રાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. ૧ વાટકીબાસમતી રાંધેલો ભાત
  2. ૩ નંગટામેટાં
  3. ૧ નંગકેપ્સિકમ
  4. ૧/૨ વાટકીકોબી જીણી સમારેલી
  5. ૧ નંગગાજર છીણેલુ
  6. ૨ નંગલીલા મરચા
  7. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  8. ૨ નંગ ડુંગળી સમારેલી
  9. ૧/૨ વાટકીવટાણા
  10. ૧ પેકેટસેઝવાન ફા્ઈડ રાઈસ મસાલો
  11. ૧ ચમચી જીરુ
  12. ૨ ચમચી તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    બાસમતી ચોખાને ધોઈને ૧૫ મીનીટ પાણીમાં પલાળી ને છૂટા પાણીમાં બાફી લો.વટાણા પણ જોડે જ ઉમેરી દેવા જેથી ચડી જાય. ભાત ને ઠંડો થવા દો.

  2. 2

    વઘાર માટે તેલ ગરમ કરીને તેમાં જીરુ અને આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી ધીમા ગેસ પર સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જાવ ને મીક્ષ કરતા જાવ.

  4. 4

    કેપ્સિકમ ડુંગળી મરચા ગાજર કોબી અને ટામેટાં એક પછી એક ઉમેરતા જાવ. ગેસ ની ફલેમ ધીમી રાખવી જેથી શાકભાજી ક્નચી રહે.

  5. 5

    ત્યાર બાદ તેમાં સેઝવાન ફા્ઈડ રાઈસ નો મસાલો એડ કરી મીક્ષ કરો.

  6. 6

    પછી તેમાં રાઇસ ઉમેરી ને બરોબર મીક્ષ કરો. હળવા હાથે મીક્ષ કરવુ જેથી દાણો તૂટી ન જાય. ૫ મીનીટ ગેસ પર રાખીને ચડવા દો.

  7. 7

    ધાણા થી ગાનિઁશ કરી દહીં જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mrunali thaker vayeda
પર

Similar Recipes