કોબીજ રાયતા (Cabbage Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં લેવુ હવે એમાં કોબી નાખવી ડુંગળી નાખવી
- 2
ટામેટાં નાખવા મરચા નાખવા કોથમીર નાખવી
- 3
મરી પાઉડર નાખી મીઠું નાખવુ બરાબર મિક્સ કરી લેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ નું સલાડ(Cabbage Salad Recipe in Gujarati)
#GA4#WEEK14સલાડ તો આજ કાલ એટલું જરૂરી છે કે જમવા માં જોઈએ ડાયેટ કરતા હોય તો લેવાય અને એમાં પણ કોબીજ તો જે લોકો જૈન, સ્વામિનારાયણ છે અથવા તો કાંદા લસણ નથી ખાતા એ લોકો માટે કાંદા નો ઓપ્શન છે😊 Vrunda Shashi Mavadiya -
-
-
-
-
-
-
-
-
પર્પલ કોબીજ અને બાજરી ની પેનકેક (Purple Cabbage Bajri Pancake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarirecipe#cabbagerecipe#breakfastrecipe#Cabbage Bajri Pancake recipe Krishna Dholakia -
-
-
-
-
રાયતા (raita recipe in gujarati)
જમવા મા અગર રાયતા ના હોય તો જમવા નો સ્વાદ અધુરો લાગે છે તો ચાલો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ૨ પ્રકારના રાયતા. પીનટ રાયતા અને મિક્સ વેજીટેબલ ગ્રીન ચટણી રાયતા. આ રાયતા જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
-
રાજસ્થાની બુુંદી રાયતા (Rajasthani Boondi Raita Recipe In Gujarati)
#GA4#Week25મહેમાન આવ્યા હોય ત્યારે મિષ્ટાન ફરસાણ અને ફૂલ ડીશ બનાવયે ત્યારે સલાડ, પાપડ છાશ, અથાણા સાથે રાઇતું હોય તો એક સંપૂણૅ થાળી ની ફીલીંગ આવે. મેં પણ બનાવ્યું રાજસ્થાની ફેમસ બુંદી રાઇતું. સાઈડ ડીશ માં બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
-
-
-
-
-
-
કોબીજ કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆપણે રોઝ પતા કોબી નુ શાક ખાવાથી કંટાળો આવે છે તો આજે હુ લઈ ને આવી છુ નવી રેસિપી એકદમ સરસ કી્સપી બની છેકોબીજ કોફતા કરી તમે જરૂર બનાવજો આ રેસિપી chef Nidhi Bole -
કોબીજ ના રસિયા મુઠિયા (Kobij Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6https://cookpad.wasmer.app/in-gu Linima Chudgar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14887910
ટિપ્પણીઓ (4)