કોબીજ ના મુઠીયા

Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899

#goldenapron3
week -7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો બાઉલ જીણી સમારેલી કોબીજ
  2. ૧ વાટકો બાજરીનો લોટ
  3. ૧/૨ વાટકી જુવાર નો લોટ
  4. ૧/૨વાટકી ચોખાનો લોટ
  5. ૧/૪ વાટકી ચણાનો લોટ
  6. ૨ ચમચી ઘરની ફ્રેશ મલાઈ
  7. ૨ ચમચી ધાણાજીરું
  8. ૨૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  9. મીઠું સ્વાદનુસાર
  10. વઘાર માં રાઈ, જીરું,લીમડો
  11. ૧/૨ચમચી હળદર
  12. તેલ મોણ અને વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબીજ સમારી ધોઈ લ્યો. હવે એક મોટા વાસણ માં બધા લોટ કોબીજ ન મસાલો નાખી મુઠીયા વાળી લ્યો અને ચાણની માં ૩૦ મિનિટ બાફવા મુકો

  2. 2

    મુઠીયા બફાઈ જાય એટલે સમારી ને વઘાર કરો. ગરમ ગરમ લિલી ચટણી. ટોમેટો સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
પર

ટિપ્પણીઓ (2)

Prajapati Nilesh
Prajapati Nilesh @cook_20457419
Tu aavi ja besty પાછી 😥😥😥😥😥😭😭😭😭😭😭😭

Similar Recipes