મકાઈ તુફાની સબ્જી (Makai Toofani Sabji Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

મકાઈ તુફાની સબ્જી (Makai Toofani Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 મોટું બાઉલ બાફેલા મકાઈ ના દાણા
  2. 2ડુંગળી ની ગ્રેવી
  3. 2ટામેટાં ની ગ્રેવી
  4. 1 વાટકીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. 1નાનું બાઉલ કેપ્સિકમ રેડ ગ્રીન યેલ્લો મિક્સ
  6. 2 ચમચીબટર
  7. 3 ચમચીમલાઈ
  8. મીઠું
  9. હળદર
  10. લાલ મરચું
  11. ધાણા જીરું
  12. હિંગ
  13. ગરમ મસાલો
  14. બધા મસાલા સ્વાદ મૂજબ લેવા
  15. વઘાર માટે
  16. 1/4 ચમચીઆખું જીરું
  17. 1તજ લવિંગ
  18. 1તમાલપત્ર
  19. 1સૂકું મરચું
  20. 1 ચમચીકસૂરી મેથી
  21. મીઠો લીમડો
  22. ચીઝ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ઘટકો તયાર કરી લેવા પછી ગેસ પર એક કડાઈ માં 2 ચમચી બટર ગરમ કરો વઘાર માટે લીધેલા મસાલા નો વઘાર કરો

  2. 2

    હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી 2થી3 મિનિટ સાંતળવી પછી તેમાં ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ એડ કરવી

  3. 3

    હવે તેને 5થી7 મિનિટ સાતળો હવે તેમાં કેપ્સિકમ એડ કરો પછી થોડું પાણી એડ કરવું હવે લીધેલા મસાલા એડ કરો

  4. 4

    હવે તેમાં મકાઈ ના દાણા એડ કરો તેને મિક્સ કરી લો હવે તેમાં મલાઈ એડ કરો અને તેને 10 મિનિટ સુધી ચડવા દો

  5. 5

    હવે તૈયાર છે મકાઈ તુફાની સબ્જી તેને ચીઝ વડે ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes