કાજુ કરી સબ્જી (Kaju Curry Sabji Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696
કાજુ કરી સબ્જી (Kaju Curry Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુના કટકા કરી લો અને લસણ ડુંગળી ટમેટાની ગ્રેવી કરી નાખો.
- 2
એક લોયામાં તેલ ગરમ મૂકી તેમાં કાજુના કટકા ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો.
- 3
પછી એમાં લસણ ની ચટણી તથા તજ લવિંગ તમાલપત્ર નાખી સાંતળી લો.
- 4
પછી એમાં કાજુ ખસખસની પેસ્ટ અને ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી દો.
- 5
હવે તેમાં લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરૂ એડ કરી દો.
- 6
તમે ઈચ્છો તો ૧ ચમચી ખાંડ રાખી શકો છો ત્યારબાદ કસૂરી મેથી અને કોથમીર નાખી બરાબર હલાવી નાખો.
- 7
તૈયાર છે આપણી પંજાબી સબ્જી કાજુ કરી...
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
Cookpadkichan star challenge#KS7 @Darshcook_29046696Darshna Pandya -
કાજુ કરી સબ્જી(kaju curry sabji recipe in Gujarati)
#સુપરસેફ1હોટલ જેવું સ્પાઈસી શાક ઘરે બનાવો એક દમ સરળ રીતે. mansi unadkat -
-
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
#MW2#post1 #કાજુપનીર #મખાના આ કરી ખૂબ હેલ્ધી સાથે ટેસ્ટી કરી છે, જે દરેક ઉંમરની વ્યક્તિ માટે બેસ્ટ છે, મખાના માંથી કેલ્શિયમ, પનીર માથી પૌટીન, સાથે હેલ્ધી મસાલા વડે બનાવવામાં આવે છે જે એક નવો જ ટેસ્ટ આપે છે, તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
-
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in gujrati)
રેસ્ટોરન્ટ મા ઘણીવાર ખાધુ છે, એટલે ઘરે બનાવવાની ઈચ્છા થઈ ઘણું સારું બન્યુ, પોતાના ટેસ્ટ પ્રમાણે બનાવવામાં મા સારૂ લાગે છે. Nidhi Desai -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914393
ટિપ્પણીઓ