વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 બાઉલ મિક્સ વેજીટેબલ (ફ્લાવર કોબી શિમલા મરચાં ગાજર વટાણા
  2. ફણસી બટાકા)
  3. 1/4 ચમચીહળદર
  4. મીઠું
  5. 1 બાઉલ પંજાબી ગ્રેવી (રેડ ગ્રેવી)
  6. 1 ચમચીકસુરી મેથી
  7. 3 ચમચીમલાઈ
  8. પનીર જરૂર મુજબ
  9. 2 ચમચીલાલ મરચું
  10. 2 ચમચીગરમ મસાલો
  11. 6-7કળી લસણ
  12. 1ડુંગળી બારીક સમારેલી
  13. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધાં વેજીટેબલ ને ચોરસ પીસ કરી સમારી લો એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં મીઠું નાખી વેજીટેબલનાખી 70 %કુક થઇ ત્યાં સુધી બોયલ કરી લો ત્યાર બાદ વેજીટેબલ માંથી પાણી નીતારી લેવું

  2. 2

    હવે એક કડાઈ માં 2 ચમચી બટર ગરમ કરી તેમાં ડુંગળી લસણ સતળવા ત્યારબાદ પંજાબી ગ્રેવી સતળવું ત્યાર બાદ તેમાં વેજીટેબલ,મીઠું, હ ળદર ગરમમસાલો નાંખવું. કસુરી મેથી ને હાથેથી ક્રશ કરી નાખવી મલાઈ નાંખી 5 મિનિટ ઢાંકી ને ધીમા તાપે રાખવું.

  3. 3

    સર્વિગ બાઉલ માં કાઢી ઉપરથી પનીર ખમણી ને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes