વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
2 સર્વિંગ્સ
  1. 1/4 વાટકીફ્લાવર
  2. 1/4 વાટકીફણસી
  3. 1/2 વાટકીકેપ્સીકમ
  4. 1 વાટકીરેડ ગ્રેવી
  5. 1/4 વાટકીવટાણા
  6. 1નાની ડુંગળી
  7. 1/4 ચમચીહળદર
  8. 3/4 ચમચીધાણાજીરૂ
  9. 2 ચમચીલાલ મરચું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીમલાઈ
  12. 1 ચમચીકસુરી મેથી
  13. 2 ચમચીચીઝ
  14. મિઠુ સ્વાદ મુજબ
  15. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ બધા જ શાકભાજીને ધોઈ લો
    પછી તેને મીઠું નાખી એક બાઉલમાં બોઈલ કરી લો પછી સ્ટે્ઈન કરી લો

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી રેડ ગ્રેવી સાંતળી લો પછી તેમાં
    બધા મસાલા નાખી અને તેમાં બોઈલ કરેલા શાકભાજી નાખી પછી મલાઈ ઉમેરો ધીમા તાપે રહેવા દો 3 મિનીટ સુધી..

  3. 3

    તૈયાર છે વેજ તુફાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes